________________
42
શંકા-સમાધાન
૩૩૯ પ્રતિક્રમણ ગુરુની સાથે જ કરવું જોઇએ ? ૩૪૦ સાંજે પ્રતિક્રમણમાં સામાયિક લીધા પછી મુહપત્તિ પડિલેહણનો આદેશ ખમાસમણપૂર્વક માંગવાનો હોય છે કે ખમાસમણ વિના ?
૩૪૧ સાંજના પ્રતિક્રમણમાં પચ્ચક્ખાણનો આદેશ ખમાસમણપૂર્વક કે ખમાસમણ વિના માંગવાનો હોય છે ?
૩૪૨ સાંજના પ્રતિક્રમણ પૂર્વે ચોવિહાર ઉપવાસવાળાને મુહપત્તિનું પડિલેહણ નહીં, બાકીનાને કરવાનું આવો ભેદ કેમ ? ૩૪૩ સાંજના પ્રતિક્રમણ પછી ચઉકસાયનો આદેશ ખમાસમણપૂર્વક કે ખમાસમણ વિના માંગવાનો હોય છે ? ૩૪૪ પ્રતિક્રમણમાં મુદ્ઘિ ક્યાં ક્યાં વાળવાની છે ?
૩૪૫ સાત લાખમાં નારકીના જીવોને હણ્યા હોય તો મિચ્છામિ દુક્કડમ્ માંગવાનું શું પ્રયોજન ? તેમને તો આપણે હણી શકતા નથી.
૩૪૬ દેવસિક પ્રતિક્રમણની જેમ રાઇઅ પ્રતિક્રમણમાં ‘ઇચ્છકારી સમસ્ત શ્રાવકને વંદું' એમ બોલાતું નથી તેનું શું કારણ? ૩૪૭ ‘રાઇય પિડફ્ફમણે ઠાઉ' એમાં ઠાવવું-સ્થાપવું એટલે શું ? ૩૪૮ વાંદણા બે વાર કેમ બોલાય છે ?
૩૪૯ વંદિતુ સૂત્ર ન આવડે તો ૫૦ નવકાર ગણવાનું કહેવામાં આવે છે તે નવકાર, કરેમિ ભંતે વગેરે સૂત્રો બોલીને ગણો કે ગણ્યા વિના બોલે ?
૩૫૦ દેવસિક પ્રતિક્રમણમાં અઢાઇજજેસુ બોલ્યા પછી દેવસિઅ પાયચ્છિત્ત વિસોહણથં કાઉસગ્ગનો આદેશ ખમાસમણ આપીને માંગવાનો કે ખમાસમણ આપ્યા વિના ?
૩૫૧ પ્રતિક્રમણ દરમિયાન સ્તવનની આંકણી (ધ્રુવપદ) સમૂહમાં ઝીલાવી શકાય ?
૩૫૨ ચાલુ ટ્રેને સામાયિક લીધા વિના પ્રતિક્રમણ કરી શકાય ?
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org