SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૩૨૪ પાક્ષિક અતિચાર ન આવડે તો વંદિત્તું સૂત્ર આખું બોલવાનું કે શું ? ૩૨૫ પ્રતિક્રમણમાં નાની ઉંમરના પંડિતજી આદેશ આપી શકે કે વડીલ આપી શકે ? ૩૨૬ પ્રતિક્રમણ પૂરું થયા પછી સામાયિક પૂર્ણ થવામાં વાર હોય તો ત્યારે શું કરાય અને શું ન કરાય ? ૩૨૭ સ્નાતસ્યા સંબંધી અવિરુદ્ધ વચન એટલે શું ? ૩૨૮ વ્યંતરના ઉપદ્રવથી ડરીને સ્નાતસ્યા થોય પ્રતિક્રમણમાં દાખલ કરી તો શું આપણે એટલા ડરપોક હતા ? ૩૨૯ પક્ષી આદિ પ્રતિક્રમણમાં સકલાર્હત્ સ્તોત્ર કોઇક સંપૂર્ણ બોલે છે, કોઇક શ્રી વીર પ્રધ્મિદે બોલે છે, કોઇ સંતિકરું બોલે છે, કોઇ નથી બોલતા તેનું શું કારણ ? ૩૩૦ રાઇ આદિ પ્રતિક્રમણની વિધિના રચિયતા કોણ છે ? ૩૩૧ પક્ષી પ્રતિક્રમણમાં કેટલાક સ્થળે અજિતશાંતિની છેલ્લી બે ગાથાઓ શ્રાવકો સમૂહમાં બોલે છે તો આમાં અવિધિજન્ય દોષ લાગે છે કે નહીં ? 41 ૩૩૨ ચરવળા વિના પ્રતિક્રમણ કરવું એ મોટો દોષ કે રમકડા જેવા નાના ચરવળાનો ઉપયોગ કરવો એ મોટો દોષ ? ૩૩૩ પક્ષી પ્રતિક્રમણને બદલે દેવસિય પ્રતિક્રમણ થાય ? ૩૩૪ દૈવસિક આદિ પાંચ પ્રતિક્રમણમાં કયું પ્રતિક્રમણ ક્યારે કરવાનું હોય છે ? ૩૩૫ ચાલુ પ્રતિક્રમણ કરતા માંગલિક પ્રતિક્રમણમાં શો ફેરફાર છે ? ૩૩૬ ૪૮ મિનિટ પહેલા પ્રતિક્રમણ પૂર્ણ થઇ જાય તો ૪૮ મિનિટ પહેલા સામાયિક પારી શકાય ? ૩૩૭ રાત્રે ૩.૦૦ વાગે ઊઠી ગયા હોઇએ તો તે વખતે રાઇય પ્રતિક્રમણ થઇ શકે ? ૩૩૮ પ્રતિક્રમણ સૂત્રોમાં વ્યાકરણ શુદ્ધિની આવશ્યકતા ખરી ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005309
Book TitleShanka Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy