________________
શંકા-સમાધાન
૩૧૦ પૌષધ લીધા પહેલા જિનપૂજા કરી શકાય તો કરી લેવી એમ બોલવું લખવું બરાબર છે ?
૩૧૧ પૌષધમાં મધ્યાહ્નનું દેવવંદન દહેરાસરમાં કરવામાં આવે તો આગળ કે પાછળ ચૈત્યવંદન કરવું તેવી વિધિ છે ? ૩૧૨ પોષાતી પહોર કે દોઢ પહોર દહેરાસરે દેવવંદન કરી આવે તો કાળવેળાએ ફરી દેવવંદન કરવું પડે ?
40
૩૧૩ ‘મજિણાણં'ની સઝાય પૌષધમાં બોલતી વખતે ખેસ ઓઢવામાં આવતો નથી તેમાં કોઇ હેતુ છે ?
૩૧૪ પોષાતી શ્રાવક કોઇ પણ બોલીની ઉછામણી બોલી શકે ? ૩૧૫ શ્રદ્ધાળુ શ્રાવિકાઓ પૌષધમાં ગહૂલી કરી શકે ? ૩૧૬ પોષાતી બહેનો ગીત ગાતી ગાતી ઉપાશ્રય વગેરે સ્થળે જઇ શકે ?
૩૧૭ પૌષધમાં સ્ત્રીનો પરંપરાએ સંઘટ્ટો એટલે શું ? ૩૧૮ ઉપધાનમાં મહાનિશીથ યોગવાળા પાસેથી આદેશ મળે પછી પૌષધ આદિ વિધિ કરી શકે એમ ચાલુ પૌષધ પણ આદેશ મળ્યા પછી આગળ વિધિ કરી શકાય એવો નિયમ ખરો ? ૩૧૯ પૌષધ વિધિમાં ‘બહુવેલ'ના આદેશ માંગ્યા હોવા છતાં વડીલને વંદન કરી ફરી બહુવેલના આદેશ કેમ માંગે છે?
❖
પ્રતિક્રમણ સંબંધી શંકા-સમાધાન
૩૨૦ પૂજા કર્યા પછી પ્રતિક્રમણ થઇ શકે ?
૩૨૧ પાંચ પ્રતિક્રમણની જેમ માંગલિક પ્રતિક્રમણનો વિધિ કોઇ પુસ્તકમાં કેમ નથી ?
૩૨૨ પ્રતિક્રમણ કેટલા સમયમાં પુરું કરવું એવો કોઇ નિયમ નથી તેથી ધીરે બોલનારાને ૪૮ મિનિટ થઇ જાય તો પાછળથી ઉમેરેલી વિધિ ન કરે તો ચાલે ?
૩૨૩ ભગવાને કહેલા પ્રતિક્રમણ આદિમાં પોતાના મત મુજબ ઉમેરો કરી શકાય ?
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org