SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૨૯૫ સામાયિક પૌષધમાં ગુરુપૂજન કરી શકાય ? ૨૯૬ સામાયિક પૌષધમાં જ્ઞાનપૂજન આદિ દ્રવ્યપૂજા થઈ શકે? ૨૯૭ સામાયિક પૌષધમાં આભૂષણ પહેરવા કહ્યું ? ૨૯૮ સામાયિક લેનારા શ્રાવકોએ વીંટી આદિ પહેરેલા હોય તો કરેમિ ભંતે ઉચ્ચરાવી શકાય ? ૨૯૯ સમૂહ સામાયિક કરાવવાનું અનુષ્ઠાન શાસ્ત્રીય છે ? ૩૦૦ સામાયિક પારતી વખતે મુઠ્ઠી વાળવી કે હથેળી ખુલ્લી રાખવી ? ૩૦૧ પૌષધમાં કે સામાયિકમાં હોય ત્યારે પ્રભાવનાના પૈસાને હાથમાં લઈ શકે ? ૩૦૨ મંડળની બહેનો સામાયિક પૌષધમાં મંડળનો હિસાબ કિતાબ કરી શકે ? ૩૦૩ સામાયિક આદિમાં શ્રાવક શિયાળામાં માથે મફલર બાંધેલું રાખી શકે ? પૌષધ સંબંધી શંકા-સમાધાન ૩૦૪ સવારનો પૌષધ લેવા માટે સમયનું ચોક્કસ વિધાન શું ? ૩૦૫ પૌષધ લેનારી બહેનો જાતે પૌષધ ઉચ્ચરવા આદિ ક્રિયા કરી ગુરુને વંદન કરવા આવે ત્યારે બધા આદેશ માંગે તે આવશ્યક છે ? ૩૦૬ સામાયિક લીધા પછી પૌષધ લેવાની ભાવના થઈ તો સામાયિક પાર્યા વિના પૌષધ લઈ શકાય ? ૩૦૭ પોષાતી પ્રથમ દર્શન કરવા જાય કે પ્રથમ ગુરુવંદન કરવા જાય ? ૩૦૮ પૌષધમાં એકાસણ કરનારા પર્વતિથિ સિવાય લીલું શાક વાપરી શકે ? ૩૦૯ સંધ્યા સમયે રાત્રિ પૌષધ કરનારા પૌષધ ઉચ્ચર્યા પછી પાણી વાપરી શકે ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005309
Book TitleShanka Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy