________________
38
શંકા-સમાધાન ૨૮૩ જૈનોએ યથાશક્તિ દ્રવ્યદયા પણ કરવી જોઈએ આથી જૈનો
હોસ્પિટલ બંધાવે તો તે ધર્મ ગણાય કે અધર્મ ગણાય ?
આરાધના સંબંધી શંકા-સમાધાન ૨૮૪ અમુક વારે અમુક ભગવાનની આરાધના કરવી એવું ક્યાંય
શાસ્ત્રમાં લખેલું છે ? ૨૮૫ અંત સમયની આરાધના કરવી કે કરાવવી હોય તો શું કરવું
જોઇએ ? ૨૮૬ ધર્મની કોઈપણ આરાધના વિશ્વશાંતિ માટે કરાય-કરાવાય? ૨૮૭ ધાર્મિક પ્રસંગ સિવાય ઘર-ફેકટરી-દુકાન આદિમાં પગલા
કરાવવામાં કઈ ધર્મારાધના છે ? ૨૮૮ જ્ઞાન આત્માનો ગુણ છે આત્માના જ્ઞાનગુણનો ક્ષયોપશમ
સરસ્વતી દેવીની ઉપાસનાથી કેવી રીતે સાધી શકાય ?
સામાયિક સંબંધી શંકા-સમાધાન ૨૮૯ સામાયિકમાં ૪૮ મિનિટનો સમય ક્યારથી ગણવો ? ક્યાં
સુધી ગણવો ? ૨૯૦ સામાયિકની ૪૮ મિનિટ પૂર્ણ થયા પહેલા સાધુની સાથે
સંથારાપોરિસીની વિધિ થઈ શકે કે કેમ ? ૨૯૧ લાગત બીજું સામાયિક કરીએ ત્યારે “સઝાયમાં છું કે
“સજઝાય કરું” એમાં કયો આદેશ માંગવો ? ૨૯૨ સતત ત્રણ સામાયિક કરનાર “સજઝાય સંદિસાહુનો
આદેશ માંગે ? ૨૯૩ સામાયિક લેવાની વિધિ ન આવડતી હોય તો ત્રણ નવકાર
ગણીને સામાયિક લે અને ૪૮ મિનિટ પહેલા ઉઠી જાય
તો સામાયિક ભાંગે ? ર૯૪ મૌનપણે સામાયિક કરનાર શ્રાવક સાધુ પધારે તો પધારો
કહી શકે ? ચરવળા વગર ઊભા થઈ શકે ? વહોરાવી શકે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org