SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન 37 ૨૬૮ “નમો અરિહંતાણં'માં “અરિહંતાણં નમો” એવો પાઠ શા માટે ન રાખ્યો ? ૨૬૯ નવકાર મૂળમંત્ર પાંચ પદોનો છે કે નવ પદોનો ? ૨૭૦ સ્થાનકવાસી આદિ સંપ્રદાયો ફક્ત પાંચ પદ માને છે તો તેનું કારણ શું ? ૨૭૧ પરમેષ્ઠિને નમસ્કાર કરવા માટે માત્ર પાંચ પદોનું જ રટણ કરવું જોઇએ, બાકીના પદોનું શા માટે ? ૨૭૨ નવકાર મંત્રની ચૂલિકાની રચના કોણે કરી ? ૨૭૩ દ્વાદશાંગીની અંતર્ગત કયા અંગસૂત્રમાં નવકારની ચૂલિકાનું વર્ણન છે ? ૨૭૪ નવકાર મંત્ર કોના સર્વ પાપોનો નાશ કરે ? ૨૭૫ નમસ્કાર મંત્ર શ્રેષ્ઠ છે તો કાઉસ્સગ્નમાં લોગસ્સનું ચિંતન શા માટે ? ૨૭૬ નવપદનો જઘન્ય જાપ તેર હજારનો કઈ રીતે ? ધર્મ સંબંધી શંકા-સમાધાન ૨૭૭ ધર્મનું ફલ માત્ર પરલોકમાં જ મળે કે આ લોકમાં પણ મળે? ૨૭૮ જૈનોના દેવ-ગુરુ-ધર્મમાં અને અજૈનોના દેવ-ગુરુ-ધર્મમાં શો ભેદ છે ? ૨૭૯ ધર્મ ફક્ત મોક્ષ માટે જ થાય કે દુ:ખના નાશપૂર્વક સુખની આશાથી પણ થાય ? ૨૮૦ ધર્મ ન કરનારા કરતા ભૌતિક સુખ માટે ધર્મ કરનારા સારા કે ખરાબ ? ૨૮૧ કેટલાક માણસો ધર્મના નામે સોગંદ ખાય છે તે યોગ્ય છે? ૨૮૨ ધર્મમાં લગાવ ન હોવાના કારણે કોઈ ધાર્મિક પ્રસંગની ઉજવણી કરવાથી તે વ્યક્તિ ધર્મથી વિમુખ બનતી હોય તો શું કરવું જોઈએ ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005309
Book TitleShanka Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy