________________
36
શંકા-સમાધાન ૨૫૨ વરઘોડામાં રસ્તામાં સ્ત્રીઓ નાચે આ યોગ્ય છે ? ૨૫૩ વરઘોડામાં સ્ત્રીઓ પુરુષોની જેમ સૂત્રોચ્ચાર કરે તે યોગ્ય
છે ?
વર્ષીદાન સંબંધી શંકા-સમાધાન ૨૫૪ તીર્થકરો કયા કારણથી વર્ષીદાન કરે છે ? ૨૫૫ વર્ષીદાનનો વરઘોડામાં વાસણ વસ્ત્રો આદિ ફેંકાય,
ઝૂંટાઝૂંટ થાય, મારામારી પણ થાય તો આનાથી શાસન
પ્રભાવના કેવી રીતે થાય ? ૨૫૬ વર્ષીદાનમાં ઉછાળેલા ચોખા પગ નીચે આવે તો વર્ષીદાન
કરનારને દોષ લાગે ? ૨૫૭ તીર્થકરો જે વર્ષીદાન આપે છે તે અનુકંપાદાન છે કે બીજું
કોઈ દાન છે ? ૨૫. જ્યારે ભગવાન વર્ષીદાન આપે ત્યારે શ્રાવકો તે દાન લેવા
આવે ? ૨૫૯ અત્યારે દીક્ષાર્થી વર્ષીદાન આપે તે શ્રાવકથી લેવાય કે નહિ? ૨૬૦ પૂર્વે વર્ષીદાનનો વરઘોડામાં ચોખા, બદામ, નાણુ ઉછાળતા.
હવે વસ્ત્ર, પાત્ર આદિ ઉછાળવા યોગ્ય છે ?
નવકાર મહામંત્ર સંબંધી શંકા-સમાધાન ૨૬૧ નમસ્કાર મહામંત્રની રચના કોણે કરી ? ૨૬૨ નમસ્કાર મંત્ર શું સૂત્ર છે ? કે મંત્ર છે ? ૨૬૩ નમસ્કાર મહામંત્ર શબ્દથી અને અર્થથી પણ શાશ્વત કઈ રીતે? ર૬૪ પંચપરમેષ્ઠી નમસ્કાર સર્વોત્કૃષ્ટ મંગલ કેમ છે ? ૨૬૫ સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે તેમાં પ્રથમ શબ્દનો શો
અર્થ છે ? ૨૬૬ “નમો અરિહંતાણં' પદનો શો અર્થ છે ? ર૬૭ “નમો અરિહંતાણં'માં નમો પદ મુખ્ય કે અરિહંતાણં પદ મુખ્ય?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org