________________
35
શંકા-સમાધાન ૨૩૯ હમણાં હમણાં ભોજનનો થાળ ધરી ભગવાનને જમાડવામાં
આવે છે આ પ્રવૃત્તિ યોગ્ય છે ? ૨૪૦ ભગવાનના ખંડિત થયેલા ફોટા વગેરે ક્યાં પરઠવવા જોઈએ? ૨૪૧ તીર્થકરો ગણધરોને પહેલા ચારિત્ર આપે કે પહેલા ત્રિપદી
આપે ? ૨૪૨ જ્યાં ત્યાં ભગવાનના ફોટા છપાય છે, આશાતનાથી
બચવા માટે ઉપાય શું ? ૨૪૩ ભગવાનની મૂર્તિ વગેરેવાળા છોડ બાંધી તેની નીચે બેસી
તપસ્વી પારણા કરી શકે ? ૨૪૪ શ્રી મહાવીર સ્વામીના શિષ્યો ૧૪ હજાર અને ગૌતમ
સ્વામીના શિષ્યો ૫૦ હજાર એ શી રીતે ઘટે ? ૨૪૫ શ્રી ઋષભદેવ ભગવાનના કુલ સાધુ ૮૪000 હતા.
આચાર્યશ્રી પુંડરિક સ્વામી પાંચ ક્રોડ સાથે મુક્તિમાં ગયા
એ વાતનો મેળ કેવી રીતે બેસે ? ૨૪૬ શ્રી નેમનાથ ભગવાનની દીક્ષાનું મુહૂર્ત કોઈ જ્યોતિષીએ
કાઢ્યું હતું ? ૨૪૭ ભગવાનશ્રી નેમિનાથે શ્રી શત્રુંજયની યાત્રા ન કરી તેનું
કોઈ કારણ ખરું ?
રથયાત્રા સંબંધી શંકા-સમાધાન ૨૪૮ રથયાત્રાદિમાં બેન્ડવાળા મુખશુદ્ધિ વિના પણ સ્તવનાદિ
બોલે છે. આમાં ઉચિત શું કરી શકાય ? ૨૪૯ રથયાત્રાના ચડાવામાંથી રથયાત્રાનો ખર્ચ આપી શકાય ?
જૈન બેન્ડવાળાને આપી શકાય ? ૨૫૦ વરઘોડામાં યુવાનો નાચે સાથે આગેવાનોને પણ નચાવે,
આ ઉચિત છે ? ૨૫૧ કેટલાક ગામોમાં વરઘોડામાં પુરુષો અને સ્ત્રીઓ પણ નાચે
છે ? તે યોગ્ય છે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org