________________
34
શંકા-સમાધાન
૨૨૨ ધરણેન્દ્રની પ્રભુભક્તિનું સ્મરણ થાય એ માટે કદાચ ફણા
રાખવામાં આવે તો સ્મરણ તો હૃદયમાં રખાયે મસ્તકે નહીં. ૨૨૩ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ઉપર ૩, ૫, ૭, ૯, ૧૦૮,
૧૦૦૮ ફણા શા માટે ? ૨૨૪ પ્રતિમામાં ધરણેન્દ્રને કાયમ માટે સાથે રાખવાનું શું કારણ? ૨૨૫ સુપાર્શ્વનાથને કોઇ ઉપસર્ગ થયો ન હતો છતાં ફણા શા માટે? ૨૨૬ જો તીર્થકરો સ્વપરાક્રમથી જ કેવળજ્ઞાન ઉત્પન્ન કરે છે તો
પાર્શ્વનાથ પ્રભુને ઉપસર્ગ વખતે ધરણેન્દ્ર સહાય કરી છતાં
તેઓ તીર્થંકરપદ કેમ પામ્યા ? ૨૨૭ પરમાત્માના જન્મ સમયે નિશ્ચલ એવું ઇન્દ્રનું સિંહાસન
ચલાયમાન થાય છે તો નિશ્ચલ એવા પર્વતો કેમ નહીં ? ૨૨૮ પરમાત્માના જન્મ સમયે પઋતુ અનુકૂળ બને છે તે
કુદરતી બને છે કે તીર્થકરના પુણ્યપ્રભાવથી ? ૨૨૯ હું તીર્થકર થાઉં એવી પ્રાર્થના કરાય ? ૨૩૦ વિહરમાન જિનની દર વખતે આ જ નિયત વિજય રહેશે? ૨૩૧ મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધર સ્વામીને આપણી દયા નહીં
આવતી હોય ? ૨૩૨ પરમાત્મા યોગમુદ્રાએ દેશના આપે છે, પત્રિકાદિમાં આશીર્વાદ
મુદ્રા કેમ? ૨૩૩ પરમાત્માની હાજરીમાં દીક્ષા વખતે રાજકુમારાદિ પ્રભુનું
પૂજન કરતા હશે ? ૨૩૪ જિનેશ્વરોના કલ્યાણકોમાં જીવોને કેટલા કાળ સુધી સુખ થાય? ૨૩૫ અનાગત ચોવિસીના કેટલા જિનોના નામમાં ફેર આવે છે? ૨૩૬ ભગવાનને “તું શા માટે કહેવાય છે ? ૨૩૭ પંચપરમેષ્ઠિપદમાં કેવલી ભગવંતનું સ્થાન ક્યાં ગણાય ? ૨૩૮ ભગવાન પધાર્યાના સમાચાર આપનારને ચક્રવર્તી વગેરે
કેટલું દાન આપે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org