SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ 33 શંકા-સમાધાન ૨૦૮ મીની શત્રુંજય બનાવી કહેવામાં આવે કે “અહીં યાત્રા કરવાથી શત્રુંજય જેટલું જ પુણ્ય મળે” આ યોગ્ય છે ? ૨૦૯ પાલીતાણામાં ધર્મશાળામાં સંડાસ વગેરે બનાવે તો તીર્થની આશાતના ન થાય ? ૨૧૦ “એ ગિરિ ભેટતાં શતગણું ફળ લહીએ' એ સાચું હોય તો તેની જ યાત્રા કરવી ઉત્તમ ને ? ૨૧૧ જે તર્યા તે મોક્ષમાં ગયા તેથી તરણ કહેવાય. શત્રુંજય તરવાનો નથી તો તેને તરણ કેમ કહેવાય ? ૨૧૨ ચોમાસામાં ચાહીને તીર્થયાત્રા કરવા માટે નીકળવું ઠીક ગણાય ? ૨૧૩ જો ચોમાસામાં શ્રી શત્રુંજયની યાત્રા કરી શકાય તો પૂ. સાધુ સાધ્વીજીઓથી ચોમાસામાં યાત્રા કરી શકાય કે નહીં? ૨૧૪ અમુક મર્યાદિત રકમ ધર્મમાં વાપરવાનો નિર્ણય કર્યા પછી એ રકમ શત્રુંજય ઉપર વાપરવાથી વધુ લાભ થાય ? ૨૧૫ સમોવસરણમાં અશોકવૃક્ષની છાયા હોય જ્યારે શત્રુંજય ઉપર રાયણ વૃક્ષની છાયા કહેવાનું કારણ શું ? ૨૧૬ સમેતશિખર વગેરેની સ્પેશ્યલ ટ્રેનમાં ડોનેશન આપ્યું હોય અને તેમાં રાત્રિભોજન વગેરે થતું હોય તો ડોનેશન આપનારને દોષ લાગે ? ૨૧૭ અષ્ટાપદ તીર્થનું સ્વરૂપ કેવું છે ? ૨૧૮ જે અષ્ટાપદની યાત્રા કરે તે ચરમશરીરી હોય તો રાવણ કેમ મોક્ષમાં ન ગયા ? ૨૧૯ પોષ વદ-૧૩ના શત્રુંજય ઉપરથી અષ્ટાપદના દર્શન થાય છે તે સાચું છે ? તીર્થકર સંબંધી શંકા-સમાધાન ૨૨૦ શંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમા કોણે ક્યારે ક્યાં ભરાવી ? ૨૨૧ શ્રી પાર્શ્વનાથ ભગવાનને મસ્તકે ફણા રાખવાનું શું કારણ છે? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005309
Book TitleShanka Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy