________________
શંકા-સમાધાન
૧૯૩ જે કપડા પહેરી સંડાસ-બાથરૂમમાં ગયા હોય તે કપડાથી
મંદિરમાં મોટેથી દેવવંદન આદિ કરી શકાય ? ૧૯૪ કાળવેળાએ સ્તવન, સજઝાય, થોય, ચૈત્યવંદન, નવસ્મરણ
વગેરે કરી શકાય ?
તીર્થ સંબંધી શંકા-સમાધાન ૧૯૫ તીર્થ કોને કહેવાય ? ૧૯૬ મહાતીથોમાં પૂજાના ચઢાવાને કારણે પૂજા બહુ મોડી થાય
છે, વહેલી થાય તો ન ચાલે ? ૧૯૭ ફાગણ સુદ-૧૩ના દિવસે શત્રુંજયની છગાઉની યાત્રા
કરવાથી કેટલી નિર્જરા થાય ? કેટલો પુણ્યબંધ થાય ? ૧૯૮ છગાઉની યાત્રા કેવી રીતે ગણવી ? ૧૯૯ શત્રુંજય તીર્થ ઉપર મૂળનાયકની પૂજા કરવા લાઈન હોય
ત્યારે અન્ય ટૂંકમાં પૂજા કરવાથી ન ચાલી શકે ? ૨૦૦ યાત્રાળુઓ અન્ય ટૂંકોમાં પૂજા કરતા થાય એ માટે શું કરી
શકાય ? ૨૦૧ શત્રુંજયનો પથ્થર લાવી પૂજા કરાય તે કેટલું યોગ્ય ગણાય? ૨૦૨ કાર્તિકી પૂનમે આપવામાં આવતું ભાતું શત્રુંજય પટ સમક્ષ
જ વાપરી શકાય ? ૨૦૩ શ્રી સિદ્ધાચલ ઉપર મૂળનાયકના પરિકરમાં અંજન
પ્રતિષ્ઠાનો ઉલ્લેખ કેમ નથી ? ૨૦૪ શાશ્વત તીર્થ પાલીતાણામાં અમુક ધર્મશાળામાં એ.સી.
બેસાડેલ છે તે યોગ્ય છે ? ૨૦૫ ગિરનારની ૯૯ યાત્રાનો આપણા શાસ્ત્રમાં ઉલ્લેખ છે ? ૨૦૬ શ્રી શત્રુંજયની ૯૯ યાત્રા માગસર કે પોષ મહિનાથી શરૂ
કરી શકાય કે નહીં ? ૨૦૭ કોઈ પહાડ ખરીદીને તેના ઉપર આદિનાથનું મંદિર બનાવી
શત્રુંજય નામ આપે તો શું સિદ્ધાચલની આશાતના નથી?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org