SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન 31 ૧૮૦ પ્રતિમાની પ્રતિષ્ઠા બાદ બનાવેલા પરિકરની પ્રતિષ્ઠા આદિ વિધિ કરવી જોઇએ ? ફળ-નૈવેધ સંબંધી શંકા-સમાધાન ૧૮૧ પ્રભુ સમક્ષ ધરેલા ફળ-નૈવેદ્ય કિંમત આપી જૈનેતરોને આપી શકાય ? ૧૮૨ દેરાસરના ફળ-નૈવેધ ઉપજી શકે તેટલી રકમથી ખરીદી અનુકંપામાં આપી શકાય ? ૧૮૩ નૈવેદ્ય પૂજામાં નૈવેદ્ય અને ફળપૂજામાં ફળ કેવા ન મૂકાય ? ૧૮૪ દેરાસરમાં ફળ-નૈવેદ્ય ચડાવવાથી કીડી-મંકોડા થતા હોય તો તેના બદલે પૈસા મૂકવા યોગ્ય ગણાય ? ૧૮૫ આર્દ્રા નક્ષત્ર બાદ કેરી દેરાસરમાં ફળ તરીકે ધરી શકાય ? ચૈત્યવંદન સંબંધી શંકા-સમાધાન ૧૮૬ ચૈત્યવંદન ઇરિયાવહિયા કરીને જ કરવું જોઇએ ? ૧૮૭ ચૈત્યવંદન કરતાં પહેલાં ઇરિયાવહિયા સાધુને આવશ્યક છે, શ્રાવકને નહિ. આ વાત બરોબર છે ? ૧૮૮ ચૈત્યવંદન કરતી વખતે પગની મુદ્રા કેવી રાખવાની છે ? ૧૮૯ દહેરાસરમાં દેવવંદનમાં સ્નાતસ્યાની અને સિદ્ધાચલની થોય બોલાય કે નહીં ? ૧૯૦ શારીરિક બીમારીને કા૨ણે દહેરાસરમાં ખુરસી ઉપર બેસી ચૈત્યવંદન કરી શકાય ? ૧૯૧ મૂળનાયકના બદલે બીજા ભગવાનનું ચૈત્યવંદન આદિ કરીએ તો રમણભાઇના ઘરે જઇ છગનભાઇના નામની બૂમો મારીએ તો બારણું કોણ ખોલે ? આવું ન થાય ? ૧૯૨ સ્ત્રી-પુરુષ આ બે પક્ષમાંથી કોઇ એકને ચૈત્યવંદન ન આવડતું હોય તો સાથે બેસી ચૈત્યવંદન કરી શકે ? For Personal and Private Use Only www.jainelibrary.org Jain Educationa International
SR No.005309
Book TitleShanka Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy