________________
30
અંજન-પ્રતિષ્ઠા સંબંધી શંકા-સમાધાન
શંકા-સમાધાન
૧૬૬ અંજનિવિધ રાત્રે જ કેમ થાય ?
૧૬૭ અંજનિધિ કોણ કરી શકે ?
૧૬૮ અંજન કર્યા વગરની લાંછનવાળી પ્રતિમા ઘરમાં કે દહેરાસરમાં રાખી શકાય ?
૧૬૯ લાંછનવાળી પ્રતિમાને કેટલા સમયમાં અંજન કરાવવું પડે ? ૧૭૦ નેમિનાથની અંજનશલાકા ચોરી માંડી પરણાવવાની ક્રિયા શાસ્ત્રોક્ત છે ?
૧૭૧ અંજન આદિ કાર્યોથી ઉત્પન્ન થતું દેવદ્રવ્ય ન્યાયોપાર્જિત કે અન્યાયોપાર્જિત ગણાય ?
૧૭૨ ઋષભદેવ ભગવંતની અંજનશલાકામાં સ્વપ્રપાઠકો, પાઠશાળાગમન આદિ ક્રિયાઓ શું અનાગમોક્ત નથી ? ૧૭૩ અંજન પ્રતિષ્ઠાના કયા ચઢાવા દેવદ્રવ્યમાં અને કયા ચઢાવા સાધારણ ખાતે જાય ?
૧૭૪ અંજનશલાકા વખતે મામેરામાં મૂકવા માટે ફેરવવામાં આવતી થાળીઓમાં આવેલ રકમ કયા ખાતામાં લઇ જવી ? ૧૭૫ ભારત દેશમાં પંચકલ્યાણકની ઉજવણીપૂર્વક અંજન થયેલી પ્રતિમાની વિદેશમાં ત્યાંના લોકોને પંચકલ્યાણકની જાણ માટે ફી ઉછામણીપૂર્વક ઉજવણી કરવી ઉચિત છે ? ૧૭૬ પ્રતિષ્ઠા આદિમાં હવનાદિ અંગે શાસ્ત્રીય વિધાન છે ખરું ? ૧૭૭ અનીતિનું ધન અંજન-પ્રતિષ્ઠાદિમાં વાપરવું શાસ્ત્ર દષ્ટિએ યોગ્ય છે ?
૧૭૮ કોઇ શ્રાવક મહોત્સવ આદિના સાધારણ ખર્ચને પહોંચી વળવા દસ લાખ આપે તેના બદલામાં પ્રતિમા પ્રતિષ્ઠાનો લાભ આપી શકાય ?
૧૭૯ પ્રતિષ્ઠા મહોત્સવ આદિમાં મહેંદી લગાડવાની પ્રથા આત્મહિતના કલાકો બગાડે છે માટે તે યોગ્ય છે ?
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org