SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન 43 ૩પ૩ શ્રી સંતિકર સ્ત્રોતના આઠ આમ્નાયમાં પાક્ષિકાદિ પ્રતિક્રમણમાં સંતિકર બોલવાનું વિધાન છે તો પ્રતિક્રમણમાં ન બોલવાથી અવિધિ ન થાય ? ૩૫૪ સ્ત્રી-પુરુષ આ બે પક્ષમાંથી કોઈ એકને પ્રતિક્રમણ ન આવડતું હોય તો તે સાથે બેસી પ્રતિક્રમણ કરી શકે ? ૩પપ પ્રતિક્રમણમાં ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! દેવસિએ આલોઉં એ આદેશ માંગતી વખતે અવગ્રહમાંથી બહાર નીકળવું કે નહીં ? ૩પ૬ આયરિય ઉવજઝાય સૂત્ર અવગ્રહની બહાર નીકળી બોલાવવામાં શું હતું છે ? ૩૫૭ આયરિય ઉવજઝાય વખતે બે હાથ જોડો' એવી સૂચના બરોબર છે ? ૩૫૮ સવારે પ્રતિક્રમણમાં સાધુઓ અભુદ્ધિઓ એક વડીલને કરે કે ત્રણને કરે ? ૩૫૯ “સામાઇઅ-વય-જુત્તો' બોલતી વખતે મુઠ્ઠી વાળવીકે ખુલ્લી રાખવી ? ૩૬૦ વંદિતુ સૂત્રમાં ક્યાંક પ્રતિક્રમણ, ક્યાંક નિંદા, ક્યાંક નિંદા ગહ કરવામાં આવી છે પણ ક્યાંય આલોચના કરવામાં આવી નથી તો શું આલોચના કરવાની નથી ? ૩૬૧ પખી આદિમાં છેલ્લું વંદિત્ત તસ્ય ધમ્મસ્સ સુધી બોલવું કે આખું ? ૩૬૨ ચાલુ અતિચારમાં છીંક આવે તો શું કરવું ? ૩૬૩ પફિખ આદિમાં છીંક આવે તો સત્તરભેદી પૂજા ભણાવવી જોઇએ ? ૩૬૪ પકૂિખ પ્રતિક્રમણમાં સકળ સંઘને “મિચ્છામિ દુક્કડમ્' ની બોલી બોલવી શાસ્ત્રાનુસાર છે ? ૩૬૫ પફિખ આદિ ખામણા કેટલા દિવસ સુધી કરી શકાય ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005309
Book TitleShanka Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy