SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ 28 શંકા-સમાધાન ૧૪૧ દહેરાસરના પરિસરની બાજુમાં મીઠાઈ આદિ બનાવી વ્યાજબી ભાવે મળશે આવી જાહેરાત કરી શકાય ? આ આરંભ સમારંભ યોગ્ય છે ? ૧૪૨ દહેરાસરની બહાર જૈનેતર ગાય રાખે, ગાય પૂજય છે એમ માની શ્રાવકો તેને ઘાસ ખવડાવે આ યોગ્ય છે ? ૧૪૩ પ્રાચીન દહેરાસરમાં ભોંયરું હોય તેમાં કોઈ દેવનો વાસ થઈ શકે ? કદાચ આવી શંકાથી ભોંયરું પથ્થર આદિથી બંધ કરી શકાય ? ૧૪૪ હાર્ટની તકલીફવાળો જીભ નીચે મૂકવાની ગોળી જીભ નીચે મૂકી દહેરાસરે જઈ શકે ? ૧૪૫ દહેરાસરમાં જતાં ખીસામાં રહેલી વસ્તુ ઉપર ભગવાનની દૃષ્ટિ પડતી ન હોવાથી તે વસ્તુ ખાવામાં શો વાંધો ? ૧૪૬ દહેરાસર સ્વદ્રવ્યથી બનાવેલ હોય તો તેમાં સાધારણ આદિ ખાતાના ભંડારો રાખી શકાય ? ૧૪૭ ઘણા દહેરાસરમાં નાની ઘંટડી ભગવાન સમક્ષ વગાડે છે આનું શું કારણ ? ૧૪૮ સવા કરોડના દહેરાસરમાં પચાસ લાખ આપનારની શિલા સ્થાપન અને દ્વારોદ્ઘાટનનો લાભ મને મળવો જોઇએ આવી શરત માન્ય રખાય ? ૧૪૯ પૂજારીનો પગાર ઓછો હોય તો તેને દહેરાસરના ચોખા શ્રીફળ સસ્તા ભાવે આપી શકાય ? ૧૫૦ દહેરાસરમાંથી લાઇટ કઢાવવા દેવદ્રવ્યમાંથી દીપક રાખવાનો ઉપદેશ આપી શકાય ? ૧૫૧ દહેરાસરમાં થતા ઘીના દીવાનો ખર્ચ આંગી ખાતામાંથી લઈ શકાય ? ૧૫ર અમદાવાદ જેવા શહેરોમાં પોળોમાં જૈનોના ઘરો ઓછા થઈ રહ્યા છે. આવા સંયોગોમાં દહેરાસરો સચવાય એ માટે કેવું આયોજન કરવું જોઇએ ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005309
Book TitleShanka Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy