________________
શંકા-સમાધાન
27
૧૨૬ રાત્રે જિનમંદિર માંગલિક થયા પછી ખોલી શકાય ? ૧૨૭ દહેરાસરમાં ગુરુમૂર્તિને વંદન થઈ શકે ? ૧૨૮ ફણાવાળી પ્રતિમાને મુગટ ચઢાવતા ઉતારતા પ્રતિમાને
ઘસારો પહોંચતો હોય તો શું કરી શકાય ? ૧૨૯ શ્રી જિનમંદિરમાં દર્શન માટે આચાર્ય આદિ પધારે ત્યારે
શ્રાવકો ઉભા થાય તો જિનની આશાતના થાય ? ૧૩૦ રાતના બાર વાગ્યા સુધી દહેરાસરો ખુલ્લા રાખવાથી
જિનાજ્ઞા પળાય ? ૧૩૧ જૈન વેપારી દહેરાસરની સામગ્રીનો વેપાર કરે તો તેને દોષ
લાગે ? ૧૩૨ દહેરાસરમાં ભગવાનની ભક્તિ સિવાયની કોઈ પત્રિકા
વાંચવા માટે મૂકી શકાય ? ૧૩૩ શ્રાવકો લગ્નપત્રિકા ઉપર ભગવાનનું નામ લખીને
દહેરાસરમાં મૂકે છે તે યોગ્ય છે ? ૧૩૪ સાંસારિક પ્રસંગોની આમંત્રણ પત્રિકા દહેરાસરમાં મૂકવી
યોગ્ય છે ? ૧૩૫ જિનમંદિરના મુખ્ય દરવાજા આગળ પ્રભાવના વહેંચવામાં
આવે તો તે પ્રભાવના શ્રાવકો વાપરી શકે ? ૧૩૬ દહેરાસરમાં દાખલ થતા પગ લૂછવા માટેના પગલૂછણીયા
સાધારણમાંથી લેવાય કે દેવદ્રવ્યમાંથી ? ૧૩૭ દહેરાસરના રંગમંડપમાં બહાર બરાબર વચ્ચે લાઈટ કે
દીવો મૂકી શકાય ? ૧૩૮ દહેરાસરમાં પ્રક્ષાલ આદિ વિધિ છોડી ગુરુ પાસે પચ્ચક્ખાણ
લેવું યોગ્ય છે ? ૧૩૯ મોબાઇલ ફોન ચાલુ રાખી ગૃહસ્થો દહેરાસરમાં પ્રવેશે તે
યોગ્ય છે ? ૧૪૦ દહેરાસરની બહાર પાટીયા મૂકવાની પ્રથા છે તે શું કામ
માટે છે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org