________________
26
શંકા-સમાધાન ૧૦૯ ગભારામાં પ્રતિમાજી એકી સંખ્યામાં જ હોવા જોઇએ એવો
નિયમ છે ? ૧૧૦ ચતુર્મુખ જિનાલયમાં પ્રતિમા તીર્થંકરની હોય કે સિદ્ધ
ભગવંતની હોય ? ૧૧૧ જિનમંદિરનો મુખ્ય દરવાજો મૂળ ગભારાની સામે લેવો
જરૂરી છે ? ૧૧૨ નવી ઘડાયેલી પ્રતિમાને પણ એક-બે વર્ષમાં ઓપ આપવાના
બહાને ઘસવાનું વધતું જાય છે, તે શાસ્ત્રોક્ત છે? ૧૧૩ જિનમંદિરમાં સામસામે જિનમૂર્તિ સ્થાપન કરવાથી પૂજા
કરનારની પુંઠ લાગે તેવી રીતે પ્રતિષ્ઠા કરવી યોગ્ય છે? ૧૧૪ નવા બનતાદહેરાસરમાં પ્રતિમા નવા સ્થાપન કરવા કે પ્રાચીન? ૧૧૫ આજે જ્યાં જૈનોના ઘરો ન હોય, ત્યાં પણ જિનમંદિરો
બની રહ્યા છે તે યોગ્ય છે ? ૧૧૬ જ્યાં જૈનોનું એક પણ ઘર ન હોય ત્યાં જિનમંદિર બંધાવવું
ઉચિત છે ? ૧૧૭ પરિકર એટલે શું ? ૧૧૮ દહેરાસરમાં નવકારવાળી ગણવામાં દોષ લાગે ? ૧૧૯ જિનમંદિરમાં પ્રદક્ષિણા આપવાનું શું કારણ ? ૧૨૦ જિનમંદિરના શિખર ઉપર કઠેડો બનાવવો શાસ્ત્રીય છે ? ૧૨૧ જિનપ્રતિમાના મસ્તકે રખાતા ત્રણ છત્રમાં પછી પછીનું
છત્ર નાનું હોય કે મોટું હોય ? ૧૨૨ જિનમંદિરમાં ગુરુની છvસ્થ અવસ્થાની મૂર્તિ કઈ જગ્યાએ
સ્થાપિત કરવી જોઇએ ? ૧૨૩ જિનમંદિરમાં દેવદેવીઓની મૂર્તિ કઈ જગ્યાએ સ્થાપિત
કરવી જોઇએ ? ૧૨૪ દહેરાસરની બાજુમાં કોઇનું મરણ થતાં મૃતક પડેલું હોય
ત્યારે દહેરાસર ખોલી શકાય ? ૧૨૫ રાત્રિના સમયે શ્રાવક જિનમંદિરે દર્શન કરવા જઈ શકે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org