SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૯૪ અઢાર અભિષેક કરેલા ભગવાન ઘરમાં રખાય ? ૯૫ અઢાર અભિષેક આદિનો નકરાથી આદેશ આપે તો નકરાની રકમથી શું શું થઇ શકે ? પૂજન સંબંધી શંકા-સમાધાન ૯૬ પૂજન વખતે લેવાતો નકરો કયા ખાતે જાય ? 25 ૯૭ ચાલુ પૂજનમાં કોઇ વ્યક્તિનું શ્રીફળ કે અન્ય રીતે સ્વાગત કે બહુમાન કરી શકાય ? ૯૮ પૂજન ભણાવતી વખતે મોટે ભાગે વિવેચન કરવામાં આવે છે તેનું શું ? ૯૯ પૂજન વગેરેમાં પ્રભુભક્તિ સિવાયનું બીજું-ત્રીજું બોલવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ જરૂરી ખરો કે નહીં ? ૧૦૦ હમણા હમણા પૂજનમાં ગવૈયાઓએ ‘ભૂલો ભલે બીજું બધું મા-બાપને ભૂલશો નહીં' એ જૈનેતરોનું ગીત ગાવાનું શરૂ કર્યું છે તે યોગ્ય છે ? ૧૦૧ ભાડુતી ગવૈયા અને ભાડુતી પૂજન ભણાવનારા આવું બોલનારને દોષ લાગે ? ૧૦૨ લગ્નપ્રસંગે ગુરુની નિશ્રાએ શ્રી સિદ્ધચક્ર આદિ પૂજન રાખવું શાસ્ત્રદૃષ્ટિએ ઉચિત છે ? ૧૦૩ પૂજનમાં સાધુ ભગવંતોની હાજરીમાં શ્રાવિકા નૃત્ય કરી શકે ? ૧૦૪ પર્વતિથિએ પૂજા-પૂજનમાં ફળનો ઉપયોગ કરી શકાય ? જિનમંદિર સંબંધી શંકા-સમાધાન ૧૦૫ ઘર દહેરાસર બનાવવું હોય તો શું કરવું જોઇએ ? ૧૦૬ ગૃહમંદિરમાં રહેલા પ્રભુજીની ઉપર બીજે માળે લોકો ચાલે તો દોષ લાગે ? ૧૦૭ દહેરાસરમાં ભગવાનનો ફોટો લગાવાય ? ૧૦૮ જિનમંદિરમાં કેટલા પ્રતિમાજી હોવા જોઇએ ? For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org
SR No.005309
Book TitleShanka Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy