________________
24
શંકા-સમાધાન
૭૯ પરિકરમાં રહેલી કાઉસગ્ગવાળી આદિ પ્રતિમાની પૂજા થાય કે નહીં ?
૮૦ ભગવાનના પગને પકડીને માથું શરીર નમાવીને ઊભા રહેવાય ?
૮૧ પૂજા કરનાર પરમાત્માને પગે લાગે ઇત્યાદિ ઉચિત છે ? ૮૨ કાળા કપડા પહેરીને પ્રભુપૂજા કરી શકાય ?
૮૩ મહોત્સવ પ્રસંગે મંદિરમાં કાળા વસ્ત્ર પહેરીને પ્રવેશવાનો નિષેધ કેમ ?
૮૪ પૂજા અને સામાયિકના વસ્ત્રો જીર્ણ થયા પછી શું કરવું ? ૮૫ જિનપૂજાની સાત પ્રકારની શુદ્ધિ કઈ છે ?
૮૬ દહેરાસરમાં ભગવાનને ચોખાથી વધાવે તે ચોખા પરિકરમાં ભરાય, પગ નીચે આવે, આ અંગે શું કરી શકાય ? ૮૭ ચોખાથી ભગવાનને વધાવીએ, તે ચોખા પગ નીચે આવે તો દોષ લાગે ?
૮૮ ધાતુના મોટા પ્રતિમાજીને સાંધાથી જોડીને ફીટ કર્યા હોય તો અખંડ ગણાય ? તેની પૂજા થઇ શકે ?
૮૯ પરિકરના ભગવાન કે અષ્ટપ્રાતિહાર્ય પાટ લૂછણાથી સાફ કરી શકાય ?
૯૦ પૂર્વ કે ઉત્તર સન્મુખ રહી પૂજા કરવાની છે જ્યારે સંઘના દહેરાસર તો પૂર્વ કે ઉત્તર સન્મુખ હોય છે, અવિધિ કરવામાં મોટું પ્રાયશ્ચિત્ત આવે તો આનું સમાધાન શું ? ૯૧ શરીરમાં પરુ (રસી) થઇ હોય તો પૂજા ન થઇ શકે તેનું શું કારણ ?
અઢાર અભિષેક સંબંધી શંકા-સમાધાન
૯૨ અઢાર અભિષેક કરાયેલી પ્રતિમાની પ્રક્ષાલ પૂજા થાય ? ૯૩ અઢાર અભિષેક કરેલી પ્રતિમાની કેસ૨ વિગેરેથી પૂજા
કરવી યોગ્ય છે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org