SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ 22 શંકા-સમાધાન ૪૮ ચૈત્યવંદન મહાભાષ્યમાં ધૂપપૂજા અંગપૂજામાં ગણાવી છે તે કેવી રીતે સમજવું ? ૪૯ ઘીના દીવામાં જીવ મરવાની સંભાવના વધારે છે તો ઇલેક્ટ્રીકસીટી વાપરવી ઉચિત ન ગણાય ? ૫૦ વરખની આંગી બનાવવાનું વિધાન કયા શાસ્ત્રમાં છે ? ૫૧ સોના-ચાંદીના વરખ બનાવવા માટે ચામડાનો ઉપયોગ થાય છે આથી વરખ વાપરવાથી હિંસાને ઉત્તેજન ન મળે? પર કાજુ વગેરે ખાઘદ્રવ્યોથી પ્રભુજીની આંગી બનાવી શકાય? પર ભગવાનની શોભા માટે પોતાના ઘરેણા ભગવાનને ચઢાવે તો ઉતાર્યા પછી તે ઘરેણા પોતાના ઉપયોગમાં લઈ શકે ? ૫૪ પ્રભુજીની આંગીમાં ચઢાવેલા હાર વગેરે પોતાના ઘરે લઈ જઈ શકે ? પપ પ્રભુજીના ચક્ષુ-ટીકા વગેરે ઉખડી ગયા હોય તો કયા દ્રવ્યથી લગાડી શકાય ? પ૬ આંગીમાં મખમલનો ઉપયોગ થઈ શકે ? પ૭ પર્યુષણમાં ભગવાનની આંગીમાં સાંજના ફૂલો વપરાય છે તે યોગ્ય છે ? પ૮ પ્રભુજીની અંગરચનાની સામગ્રીનો નકરો ક્યા ખાતે લઈ જવાય ? ૫૯ આંગી ચઢાવતી વખતે ભગવાનના અંગે રહેલા પુષ્પો ઉતારી ભેગા કરી ફરી ચઢાવી શકાય ? ૬૦ પ્રભુજીના મસ્તક ઉપર પૂજા થઈ શકે તે માટે મુગટ ન ચઢાવે તો ચાલે ? ૬૧ જિનેશ્વર દેવને નમસ્કાર કર્યા પહેલા ઘંટ વગાડાય કે પછી? આરતી-મંગળદીવા સંબંધી શંકા-સમાધાન ૬૨ મંગળદીવો કે આરતી કોઈ દિવસ ખાલી હાથે ન ઉતારાય એવો નિયમ છે ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005309
Book TitleShanka Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy