________________
20
શંકા-સમાધાન
૧૭ ભગવાનના પબાસણ ઉપર ચઢી પૂજા કરવી ઉચિત છે ? ૧૮ શ્રાવકે સવારે વાસક્ષેપ પૂજા કરવાનું વિધાન છે તો
શ્રાદ્ધદિનકૃત્યમાં અષ્ટપ્રકારી પૂજાનું વર્ણન કેમ કર્યું? ૧૯ વાસક્ષેપમાં પૂજા બાદ ઉતરેલ વાસક્ષેપ હવણની જેમ
મસ્તકે લગાડી શકાય ? ૨૦ ભગવાનની પૂજા કરેલ વાસક્ષેપ ભગવાનની સામે જ
અંગૂઠા ઉપરથી લઇને માથે નાંખી શકાય ?
પ્રક્ષાલ સંબંધી શંકા-સમાધાન ૨૧ પ્રક્ષાલ સવારે સાડાપાંચ વાગે થાય તે યોગ્ય છે ? ૨૨ સૂર્યોદય પહેલા પ્રભુજીને પ્રક્ષાલ ન થાય એ કયા ગ્રંથમાં છે? ૨૩ પ્રક્ષાલ કરતી વખતે પ્રક્ષાલના દુહા મોટેથી બોલી શકાય? ૨૪ ગભારામાં દુહા બહુ મોટેથી બોલી શકાય ? ૨૫ પૂજા કરતી વખતે પૂજાના દુહા મનમાં બોલવા એવો
શાસ્ત્રપાઠ મળે ? ૨૬ દૂધથી પ્રક્ષાલ થયા પછી જલથી પ્રક્ષાલ કરી લીધા પછી
ફરી દૂધથી પ્રક્ષાલ થાય ? ૨૭ મૂળનાયકનો પ્રક્ષાલ ન થયો હોય તો અન્ય પ્રતિમાની પૂજા
થઈ શકે ? ૨૮ ભગવાન અને દેવ-દેવીના પ્રક્ષાલનું જળ ભેગું કરી શકાય? ૨૯ અખાત્રીજે શેરડીના રસથી પ્રક્ષાલ થાય છે તે ઉચિત છે? ૩૦ અખાત્રીજના દિવસે ઇક્ષુરસથી પ્રક્ષાલ કરવાથી ઘણી
કીડીઓ થાય છે આથી ઇક્ષુરસનો અભિષેક ઉચિત છે ? ૩૧ પ્રક્ષાલજળ ક્યાં પધરાવવું ? ૩૨ પ્રક્ષાલજળ પગ નીચે આવે તો આશાતનાનું પાપ લાગે ? ૩૩ રૈવેયકાદિ દેવલોકમાં પાણી નથી તો જિનપૂજા કેવી રીતે કરે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org