SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ ४७२ इमीसे णं रयण पहाए अत्थेगइयाणं नेरइयाणं पलिओ माई ठिई पण्णत्ता । ४७३ अहे सत्तमा पुढवीए अत्थेगड्याणं नेरहयाणं छव्वीसं सागरोवमाई ठिई पण्णत्ता । ४७४ असुरकुमाराणं देवाणं अत्थेगइयाणं aaii पलिओai Bई पण्णत्ता । ४७५ सोहम्मीसाणाणं देवाणं अत्थेगइयाणं छवीसं पलिओ माई ठिई पण्णत्ता | ४७६ मज्झिम-मज्झिम- गेवेज्जयाणं देवागं जहणेणं छव्वीसं सागरोवमाई ठिई पण्णत्ता । ४७७ जे देवा मज्झिम- हेट्टिम - गेवेज्जवि माणेसु देवत्ता उबवण्णा - तेसि णं देवाणं उक्कोसेणं छब्बीसं सागरोवमाई ठिई पण्णत्ता । ४७८ ते णं देवा छव्वीसेहिं अद्धमासेहिं आणमंति वा, पाणमंति वा, ऊससंति वा, नीससंति वा । ४७९ तेसि णं देवाणं छव्यसि - वास- सहस्सेहिं आहारट्ठे समुपज्जइ । पुढी छब्बीसं ४८० संतेगइया भवसिद्धिया जीवा जे छव्वीसेहिं भवग्गहणेहिं सिज्झिस्संतिजाव- सव्वदुक्खाणमंतं करिस्संति । સત્યાવીસમા ४८१ सत्तावीसं अणगारगुणा पण्णत्ता तंजहापाणाइवायाओ वेरमणं मुसावायाओ वेरमणं अदिन्नादाणाओ वेरमणं मेहुणाओ वेरमणं परिग्गहाओ वेरमणं Jain Educationa International ૪૭૨ આ રત્નપ્રભા પૃથ્વીનાં કેટલાક નૈરિચકોની સ્થિતિ છવ્વીસ પલ્યાપમની છે. ૪૭૩ તમસ્તમઃ પૃથ્વીના કેટલાક નૈરિયકોની સ્થિતિ છવ્વીસ સાગરોપમની છે. ૪૭૪ કેટલાક અસુરકુમાર દેવાની સ્થિતિ છવ્વીસ પલ્યોપમના છે. ૪૭૫ સૌધમ અને ઈશાનકલ્પના કેટલાક દેવેની સ્થિતિ છવ્વીસ પલ્યાપમની છે. ૪૭૬ મધ્યમ-મધ્યમ ગ્રેવેયક દેવાની જઘન્ય સ્થિતિ છવ્વીસ સાગરોપમની છે. ૪૭૭ મધ્યમ અઘસ્તન ત્રૈવેયક વિમાનામાં જે દેવા ઉત્પન્ન થાય છે તે દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ છવ્વીસ સાગરોપમની છે. ૪૭૮ તે દેવા છવ્વીસ પખવાડિએ શ્વાસશ્ર્વાસ લે છે. ૪૭૯ તે દેવાને છવ્વીસ હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. ૪૮૦ કેટલાક ભવસિદ્ધિક જીવે એવા છે કે જેઓ છવ્વીસ ભવ કરીને સિદ્ધ થશે યાવત્ સમસ્ત દુઃખોનો અંત કરશે. સમવાય ४८१ अगुगारना सत्यावीस (२७) गुगु छेપ્રાણાતિપાત વિરમણ, મૃષાવાદ વિરમણ, અદત્તાદાન વિરમણુ, મૈથુન વિરમણ, પરિગ્રહ વિરમણ, શ્રોત્રેન્દ્રિય નિગ્રહ, For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005308
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Shobhachad Bharilla
PublisherJinagam Prakashan Samiti
Publication Year1980
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy