________________
४६५ मज्झिम- हेट्टिम - गेवेज्जाणं देवाणं जहणेगं पणवीसं सागरोवमाई ठि
पण्णत्ता ।
४६६ जे देवा हेडिम उवरेिम- गेवेज्जय-विमाउववण्णा, तेसि णं देवाणं उक्कोसेणं पणवीसं सागरोवमाई ठिई
पण्णत्ता ।
४६७ ते णं देवा पणवीस हे अद्धमासेहिं आणमंति वा, पाणमंति वा, ऊससंति वा, नीससंति वा ।
४६८ तेसि णं देवागं पणवीस वास - सहस्सेहिं आहारट्ठे समुप्पज्जइ ।
४६९ संतेगइया गं भवसिद्धिया जीवा जे पणवीसेहिं भवग्गहहिं सिज्झिस्संति जावसव्त्रदुकखाणमंतं करिस्संति ।
४७० छब्बीसं दसा- कप्प-ववहाराणं उद्देसणकाला पण्णत्ता, तंजा - दस दसाणं, छ कप्पस्स, दस ववहारस्स । ४७१ अभवसिद्धियाणं जीवाणं मोहणिज्जस्स कम्मस्स छव्वीसं कम्मंसा संतकम्मा पण्णत्ता, तंजहा
मिच्छत्तमोहणिज्जं सोलस कसाया इत्थवेदे पुरिसवेदे नपुंसगवेदे हासं अरती रती भयं सोगं दुगंछा ।
Jain Educationa International
૬૩
૪૬૫ મધ્યમ અઘસ્તન ત્રૈવેયક દેવાની જઘન્ય સ્થિતિ પચીસ સાગરોપમની છે.
૪૬૬ નીચેના ઉપરવાળા ત્રૈવેયક વિમાનમાં જે દેવા ઉત્પન્ન થાય છે તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ પચીસ સાગરાપમની છે.
૪૬૭ તે દેવ પચીસ પખવાડિએ શ્વાસોચ્છ્વાસ
ते छे.
૪૬૮ તે દેવાને પચીસ હજાર વર્ષ આહારની ઈચ્છા થાય છે.
છવ્વીસમા સમવાય
૪૬૯ કેટલાક ભસિદ્ધિક જીવા એવા છે કે જે પચીસ ભવ કરીને સિદ્ધ થશે યાવત્ સવ દુઃખાના અંત કરશે.
૪૭૦ દશાશ્રુતસ્કંધ, બૃહત્કલ્પ સૂત્ર અને વ્યવ. હારશ્રુતના ઉદ્દેશન કાલ મળીને (૨૬) છવ્વીસ છે, દશાશ્રુતના−૧૦, બૃહત્કલ્પના -६, व्यवहारश्रुतना - १० भजीने २६. ૪૭૧ અભવસિદ્ધિક (મેાક્ષ પ્રાપ્ત કરવામાં असमर्थ) लवोनी भोडुनीय उर्मनी (२६) છવ્વીસ પ્રકૃતિએ સત્તામાં હોય છે— मिथ्यात्व भोडुनीय, १६ पुषाय, हास्य, इति, भरति, शो, लय, हुगुच्छा, स्त्रीदेह, पुषवेह, नथुःसम्येह.
For Personal and Private Use Only
www.jainelibrary.org