SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ १२६ असुरकुमाराणं देवाणं अत्थेगइयाणं छ पलिओ माई ठिई पण्णत्ता । १२७ सोहम्मीसाणेसु कप्पे अत्थेयाणं देवाणं छ पलिओ माई ठिई पण्णत्ता १२८ सणकुमार - माहिंदेसु अत्थेगइयाणं देवाणं छ सागरोवमाई ठिई पण्णत्ता । १२९ जे देवा सयंभुं सयंभूरमणं घोसं सुधोसं महाघो किडिघोसं वीरं सुवीरं वीरगतं वीरसेणियं वीरावत्तं वीरप्पभं वीरकंतं वीरवण्णं वीरलेसं वरिज्झयं वीरसिंगं वीरसि वीरकूडं वीरुत्तरवार्डसगं विमाणं देवत्ताए उववण्णा तेसि णं देवाणं उक्कोसेणं छ सागरोवमाई ठि पण्णत्ता । १३० ते णं देवा छण्हं अद्धमासाणं आणमंति वा, पाणमंति वा, ऊससंति वा, नीससंति वा । १३१ तेसि णं देवाणं छहिं वास- सहस्से हिं आहारट्ठे समुप्पज्जइ । १३२ संतेगइया भवसिद्धिया जीवा जे छहिं भवग्गणेहिं सिज्झिरसंति- जाव-सव्वदुक्खाणमंतं करिस्संति । Jain Educationa International सभवाय-६ ૧૨૬ કેટલાક અસુરકુમાર દેવાની સ્થિતિ છ પલ્ચાપમની છે. ૧૨૭ સૌધમ અને ઇશાન કલ્પના કેટલાક દેવાની સ્થિતિ છ પલ્યાપમની છે. ૧૨૮ સનકુમાર અને માહેન્દ્ર કલ્પના કેટલાક દેવેાની સ્થિતિ છ સાગરોપમની છે. १२८- स्वयंभू, स्वय ंभूरभाणु, घोष, सुघोष, भहाघोष, दृष्टिघोष, वीर, सुवीर, वीरगति, वीरश्रेणि, वीशवर्त, वीरअल, वीरांत, वीरवणु', वीरसेश्य, वीरध्वन, वीरश्रृंग, वीर श्रेष्ठ, पीरट, वीरोत्तरावત'સક, આ વીસ વિમાનામાં જે દેવા ઉત્પન્ન થાય છે, તે દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭ સાગરોપમની હાય છે. ૧૩૦ સ્વયંભૂ યાવત્ વીરેાત્તરાવત`સક વિમાનામાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓ છ પખવાડિએ શ્વાસોચ્છવાસ લે છે. ૧૬૧ સ્વયંભૂયાવત્ વીાત્તરાવતસક વિમાનામાં જે દેવે ઉત્પન્ન થાય છે, તેઓને છ હજાર વર્ષે આહાર લેવાની ઈચ્છા થાય छे. ૧૩૨ કેટલાક ભવસિધિક જીવો એવા છે જે છ ભવ કરીને સિધ્ધ થશે યાવત્ સ દુઃખાના અત કરશે. For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005308
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Shobhachad Bharilla
PublisherJinagam Prakashan Samiti
Publication Year1980
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy