SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ४० असंखिज्ज- वासाउय-सन्नि-पंचिदिय-तिरिक्ख-जोणिआणं अत्थेगइयाणं दो पलिओ माई ठिई पण्णत्ता । ४१ असंखिज्ज- वासाउय - गब्भवक्कंतिय-सन्निपंचिदियमणुस्साणं अत्थेगइयाणं दो पलिओ माई ठिई पण्णत्ता । ४२ सोहम्मे कप्पे अत्थेगइयाणं देवाणं दो पलिओ माई ठिई पण्णत्ता । ४३ ईसाणे कप्पे अत्थेगइयाणं देवाणं दो पलिओ माई ठिई पण्णत्ता । ४४ सोहम्मे कप्पे अत्थेगइयाणं देवाणं उक्कोसेणं दो सागरोवमाई ठि पण्णत्ता । ४५ ईसाणे कप्पे देवागं उक्कोसेणं साहियाई दो सागरोवमाई ठिई पण्णत्ता । ४६ सणकुमारे कप्पे देवाणं जहणणं दो सागरोवमा ठिई पण्णत्ता । ४७ माहिंदे कप्पे देवाणं जहण्णेणं साहियाई दो सागरोवमाई टिई पण्णत्ता । ४८ जे देवा सुभं सुभकंतं सुभवण्णं सुभगंधं सुभलेसं सुभफासं सोहम्मवडिंसगं विमाणं देवत्ताए उबवण्णा, तेसि णं देवाणं उक्कोसेणं दो सागरोवमाई पत्ता । ४९ ते गं देवा दोहं अद्धमासाणं आणमंति वा, पाणमंति वा, उस्ससंति वा, नीससंति वा । Jain Educationa International सभवाय- २ ૪૦ અસખ્યાત વના આયુવાળા કેટલાક સનીતિય ચ પચેન્દ્રિયાની સ્થિતિ એ પલ્યાપમની છે. ૪૧ અસખ્યાત વના આયુવાળા કેટલાક ગજ ૫'ચેન્દ્રિય મનુષ્યની સ્થિતિ એ પચાપમની છે. ૪૨ સૌધમ કલ્પના કેટલાક દેવાની સ્થિતિ એ પાપમની છે. ૪૩ ઇશાન કલ્પના કેટલાક દેવાની સ્થિતિ એ પચાપમની છે. ૪૪ સૌધ કલ્પના કેટલાક દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ એ સાગરોપમની છે. ૪૫ ઇશાન કલ્પના દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ ઘેાડી અધિક એ સાગરે પમની છે. ૪૬ સનત્કુમાર કલ્પના દેવેની જઘન્ય સ્થિતિ એ સાગરોપમની છે. ૪૭ માહેન્દ્ર કલ્પના દેવાની જઘન્ય સ્થિતિ એ સાગરાપમથી ઘેાડી વધારે છે. ४८ शुल, शुभअन्त, शुभवाणु, शुलगंध, શુભલેશ્ય, શુભસ્પર્શ, સૌધર્માવત'સક આ નામક વિમાનામાં જે દેવ ઉત્પન્ન થાય છે તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ એ સાગાપમની હાય છે. ૪૯ શુભ યાવત્ સૌધર્માવત'સક નામક ઉલ્લિખિત વિમાનામાં જે દેવ ઉત્પન્ન થાય છે તેઓ એ પખવાડિએ શ્વાસેાશ્વાસ ते छे. For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005308
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Shobhachad Bharilla
PublisherJinagam Prakashan Samiti
Publication Year1980
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy