________________
गोयमा ! पज्जत्तम० नो अपज्जत्तम ० । जइ पज्जत्तम ० किं सम्मदिट्ठि० मिच्छदिडी० सम्मामिच्छदिट्ठी० ?
.
गोया ! सम्मदिट्ठी० नो मिच्छदिडी नो सम्मामिच्छदिट्ठी ।
जइ सम्मदिट्ठी किं संजय ० असंजय ०
d
.
संजयासंजय ० ?
गोयमा ! संजय नो असजय० नो
संजया संजय० ।
.
जड़ संजय ० किं पमत्तसंजय ० मत्तसंजय ० ?
गोयमा ! पमत्त संजय० नो अप्पमत्त संजय० ।
जइ पमत्तसंजय ० किं इड्डित्त अभिपित्त० !
गोयमा ! इड्डिपत्त० ना आणेड्डिपत्त०
♦ |
aणा विभाणियव्वा । आहार यसरीरे समचउरससंठाणसंठिए ।
૧
प्र ० - आहारयसरीरस्स णं भंते : केमहालिया सरीरोगाहणा पण्णत्ता ? ૩૦—નોયમા ! ગદોળ તેમળા થળી, उक्कणं पडिपुण्णा रयणी ।
Jain Educationa International
૧૯૧
પ્રશ્ન-જો સ`ખ્યાત વના આયુષ્યવાળાનું હોય છે તેા તે પર્યાપ્તકનુ હાય છે કે અપયાસકનું હોય છે ?
ઉત્તર-હે ગૌતમ ! પર્યાપ્તકનુ` હોય છે. અપર્યાતંકનું નહીં.
પ્રશ્ન-જો પર્યાપ્તકનુ હોય છે તે શું સમ્યગ્ દૃષ્ટિવાળાનુ` હોય છે કે મિથ્યાદ્રષ્ટિવાળાનું હોય છે, કે સમ્યગ્ મિથ્યા દૃષ્ટિ વાળાનું હોય છે?
ઉત્તર-હે ગૌતમ ! સભ્યષ્ટિને જ આહારક શરીર હાય છે, મિથ્યાટષ્ટિને હેાતું નથી. પ્રશ્ન-જો સમ્યક્ દૃષ્ટિને અહારક શરીર હાય છે તે સયતને હાય છે કેઅસયત ને ? કે સયતાસયત ને હાય છે?
ઉત્તર-સંયત ને હાય છે, અસ’યત કે સયતાસયત ને હેાતું નથી.
પ્રશ્ન-જો સયતને આહારક શરીર હોય છે તા તે પ્રમત્તસયતને હોય છે કે અપ્રમત્ત સયતને હોય છે ?
ઉત્તર હે ગૌતમ ! પ્રમત્તસયતને હોય છે અપ્રમત્તસયતને હોતું નથી. પ્રશ્ન-પ્રમત્તસયતને આહારક શરીર હોય છે તે ઋદ્ધિ પ્રાપ્ત પ્રમત્ત સયતને હોય છે કે ઋદ્ધિ અપ્રાપ્ત પ્રમત્ત સયતને હોય છે? ઉત્તર-હે ગૌતમ ! ઋદ્ધિપ્રાપ્ત પ્રમત્ન સચતને
આહારક શરીર હોય છે. અનુદ્ધિ પ્રાપ્ત પ્રમત્ત સયતને હોતું નથી, આ આહારક શરીર સમુચતુરસ સંસ્થાન વાળું છે. પ્રશ્ન-હે ભદન્ત ! આહારક શરીરની અવગાહના કેટલી મેાટી હોય છે ?
ઉત્તર-હે ગૌતમ ! આહારક શરીરની અવગાહના
જધન્ય એક રત્નિપ્રમાણથી સહેજ આછી એટલે કે મુઠ્ઠી વાળેલા હાથ જેટલા પ્રમાણુની છે અને ઉત્કૃષ્ટ પૂર્ણ રત્નિપ્રમાણ છે.
For Personal and Private Use Only
www.jainelibrary.org