________________
૧૮૨
तिणेगं पंचूर्ण,
पंचे अणुत्तरा नरगा ॥ २ ॥
चउसट्ठी असुराणं,
चउरासीइंच होइ नागाणं ।
वातरि सुवण्णाणं, વાડવું મારાળ દારૂં
दीव दिसाउदी,
विज्जुकुमारिंदथणियमग्गीणं ।
छहं पि जुवलयाणं,
बावरिमो य सयसहस्सा ||४||
बावीसावा,
वारस अडचउरो य सयसहस्सा । पण्णा चत्तालीसा,
छच्च सहस्सा सहस्सारे ॥५॥
आणपाणयकप्पे,
चत्तारि साऽऽरणच्चए तिनि । सत्त विमाणसयाई,
सुविसु कप्पे || ६ ||
कारसुत्तरं
मे,
सत्तुत्तरं च मज्झिमए ।
सयमेगं उवरिमए
पंचे अणुत्तरविमाणा ||७|| दोच्चार णं पुढवी तच्चाए णं पुढवीए चतुत्थीए णं पुढवीए पंचमीए गं पुढी छड्डी ण पुढवीए सतमीए णं एवीए गाहाहिं भाणियन्त्रा ।
Jain Educationa International
પાંચમી પૃથ્વીમાં ત્રણુલાખ, છઠ્ઠી પૃથ્વીમાં એક લાખમાં પાંચ આછા અને સાતમી પૃથ્વીમાં પાંચ નારકાવાસ છે. આ રીતે નારકાવાસાની કુલ સંખ્યા ચેાર્યાસી લાખ છે.........(૨) અસુરકુમારોના ચોસઠલાખ, નાગકુમારોના ચાર્યાસી લાખ, સુપણ કુમારાના ખેતરલાખ, વાયુકુમારના છન્નુ લાખ, તથા દ્વીપકુમાર, દિકુમાર, વિદ્યુત્સુમાર, સ્તનિતકુમાર અને અગ્નિકુમાર એ છ યુગલેામાંના પ્રત્યેક કુમારના એતેર-ખેતેર લાખ ભવના છે. તે બધાની કુલ સંખ્યા સાત કરોડ ખેતેર લાખ છે. ....(૩), (૪), સૌધમ નામના પહેલા દેવલાકમાં બત્રીસ લાખ વિમાન છે, ઈશાન નામનાં ખીજા દેવલે કમાં અત્યાવીસ (૨૮) લાખ, ત્રીજા સનત્ક્રુમાર દેવલેાકમાં બાર લાખ, ચેાથસાહેન્દ્ર દેવલેાકમાં આઠ લાખ, પાંચમા બ્રાલેકમાં ચાર લાખ, છઠ્ઠા લાંતક દેવા લેકમાં પચાસ હજાર, સાતમા મહાશુક દેવલેકમાં ચાલીસ હજાર, આઠમા સહુ સ્રાર દેવલેકમાં છ હજાર, નવમા અને દસમા આનત-પ્રાણુત દેવલાકમાં ચારસ વિમાને છે. અગિયારમાં આરણ અને બારમા અચ્યુત દેવલેાકમાં ત્રણસેા વિમાને છે, નવ ગ્રૂવેયકમાંના અઘઃસ્તન ત્રૈવેયકામાં એકસા અગિયાર વિમાના છે. ત્રણ મધ્યમ ત્રૈવેયકામાં એકસા સાત વિમાના છે, અને ત્રણ ઉપરિતન ત્રૈવેય કેામાં એક્સે વિમાને છે. તથા અનુત્તર વિમાનામાં પાંચ જ વિમાના છે. એ વિમાનાની કુલ સંખ્યા ચાર્યાસી લાખ સત્તાણુ હજાર ત્રેવીસ છે. ........(પ), (૬), (૭) પહેલી પૃથ્વીમાં, બીજીમાં, ત્રીજીમાં, ચેાથીમાં, પાંચમીમાં, ઠ્ઠીમાં, સાતમી પૃથ્વીમાં જેટલા જેટલા નારકાવાસ છે, તે ગાથા દ્વારા પહેલાં બતાવી દેવામાં આવેલ છે.
For Personal and Private Use Only
www.jainelibrary.org