SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૧ ૨૦૨૩ હાથ gonત્તા તંવ-પગ- त्ता य, अपज्जत्ता य । एवं दंडओ भाणियव्यो-जाव-वेमाणि यत्ति सूत्र १४६ ૧૦૨૩ નારકી છ બે પ્રકારના હોય છે પર્યાપ્ત અને અપર્યાપ્ત યાવત વૈમાનિક સુધીના ચોવીસ દડક છે. १०२४ इससे णं रयणप्पहाए पुढवीए केवइय खेतं ओगाहेता केवइया णिरयावासा guત્તા? गोयमा ! इमीसे णं रयगप्पभाए पुढवीए असीउत्तरजोयणसहस्स-बाहल्लाए उवरिं एग जोयणसहस्सं ओगाहेत्ता हेट्ठा चेगं जोयणसहस्सं वज्जेत्ता मज्झे अट्ठसत्तरि जोयणसयसहस्से एत्थ णं रयणप्पभाए पुढवीए णेरइयाणं तीसं वाससयसहस्सा भवंतीति मक्खाया । ते णं णिरयावासा अंतो वट्टा, बाहिं चउरंसा जाव असुभा णिरया, असुभाओ गिरएसु वेयणाओ। एवं सत्त वि भाणियव्वाओ जं जासु जुज्जइ - आसीयं बत्तीसं, अठ्ठवीसं तहेव वीसं च । अट्ठारस सोलसगं, अट्टत्तरमेव बाहल्लं ॥१॥ ૧૦૨૪ આ રત્નપ્રભા પૃથ્વીના કેટલા પ્રમાણના ક્ષેત્રને અવગાહિત કરીને કેટલાં નરાકાવાસે કહેલા છે? હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વીને જે એક લાખ એંસી હજાર એજનને વિસ્તાર કહેલ છે તેના ઉપરના ભાગને એક હજાર જેટલે ભાગ છોડીને તથા નીચેના એક હજાર જન પ્રમાણ ભાગ છેડીને મધ્યના એક લાખ અઠોતેર હજાર યોજન પ્રમાણ ભાગ જેટલી આ રત્નપ્રભા પૃથ્વીમાં ત્રીસ લાખ નારકાવાસ છે. એમ જિનેન્દ્ર દેવે ભાખ્યું છે. તે નરકવાસે અંદરથી ગેળા કારના છે. બહારથી ચતુષ્કોણ આકારના છે. યાવત્ ત્યાં નરકના જ હોય છે. નરકમાં અશુભ વેદના ભોગવવી પડે છે. રત્નપ્રભા પૃથ્વીથી લઈને તમસ્તમપ્રભા પવી સુધી સાતે નરકમાં એજ પ્રકારની સ્થિતિ છે. વિસ્તારનું પ્રમાણ જે નરકમાં જે ઘટે તે ઘટાવવાનું છે. પહેલી પૃથ્વીની ઉંચાઈ એક લાખ એંસી હજાર જનની છે. એ જ પ્રમાણે બીજી પૃથ્વીની ઉંચાઈ એક લાખ બત્રીસ હજાર જિનની છે. ત્રીજીની એક લાખ અથા વીસ હજાર, ચોથીની એક લાખ વીસ હજાર, પાંચમીની એક લાખ અઢાર હજાર છીની એક લાખ સેળ હજાર અને સાતમીની ઉંચાઈ એક લાખ આઠ હજાર જનની છે........(૧) પહેલો પૃથ્વીમાં ત્રીસલાખ, બીજી પૃથ્વીમાં પચીસલાખ, ત્રીજી પૃથ્વીમાં પંદલાખ, ચેથી પૃથ્વીમાં દસ લાખ तीसा य पण्णवीसा, पन्नरस दसेव सयसहस्साणि। Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005308
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Shobhachad Bharilla
PublisherJinagam Prakashan Samiti
Publication Year1980
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy