________________
૧૭૭
१०२० प्र० -से किं तं चूलियाओ ?
उ० -जण्णं आइल्लाणं चउण्हं पुव्वाणं चूलियाओं, सेसाइं पुव्वाइं अचूलियाई।
સ્ટિયાગો / પી. दिढिवायस्स णं परित्ता वायणा, संखेज्जा अणुओगदारा, संखेज्जाओ पडिवत्तीओ, संखेज्जाओ निज्जुत्तीओ, संखेज्जा सिलोगा, संखेज्जाओ संगहणीओ। से ण अगट्ठयाए वारसमे अंगे, एगे सुयक्खंधे, चउद्दस पुव्वाई, संखेज्जा वत्थ, संखेज्जा चूलवत्थू, संखेज्जा पाहुडा, संखेज्जा पाहुडपाहुडा, संखेज्जाओ पाहुडियाओ संखेज्जाओ पाहडपाहडियाओ. संखेज्जाणि पयसयसहस्साणि पयग्गेणं पण्णत्ता, संखेज्जा अक्खरा, अणंता गमा, अणंता पज्जवा, पारत्ता तसा, अणंता थावरा, सासया, कडा णिबद्धा, णिकाइया, जिणपण्णत्ता भावा आपविजंति, पण्णविज्जाते
અવસર્પિણીગડિકા–તેમાં અવસર્પિણીનું વર્ણન છે. તથા અમર, નર, તિર્યંચ અને નારકી એ ચાર ગતિઓમાં જે ગમન થાય છે. તે ગમનમાં જે વિવિધ પર્યટન–પરિભ્રમણ થાય છે. તેનું વર્ણન કર્યું છે. આ રીતે ચંડિકાનુયોગમાં ઉપરોક્ત પ્રકારની ગંડિકાઓનું તથા તે પ્રકારની અન્ય ગંડિકાઓનું પણ સામાન્ય તથા વિશેષ રીતે વર્ણન કર્યું છે. તેમની પ્રજ્ઞાપના થઈ છે, ઉપમાન ઉપમેય દ્વારા સ્પષ્ટીકરણ કર્યું છે. વારંવાર તેમનું કથન કરેલ છે. શિષ્યોને સમજાવવામાં આવેલ છે. ચંડિકાનુયોગનું
આવું સ્વરૂપ છે. ૧૦૨૦ પ્રશ્ન-હે ભદન્ત! ચૂલિકાનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર-ઉત્પાદ પૂર્વથી લઈને અસ્તિનાસ્તિપ્રવાદ પૂર્વ સુધીના ચાર પૂર્વોની ચૂલિકાઓ છે. બાકીના પૂર્વો ચૂલિકા વિનાના છે. ચૂલિકાનું એ પ્રકારનું સ્વરૂપ છે. દષ્ટિવાદ અંગની સંખ્યાત વાચનાઓ છે, સંખ્યાત અનુયોગદ્વાર છે, સંખ્યાત પ્રતિપત્તિઓ છે, સંખ્યાત નિયુક્તિઓ છે, સંખ્યાત લેક છે અને સંખ્યાત સંગ્રહણીએ છે. અંગેની ગણત્રીમાં તે બારમું અંગ છે. તેમાં એક ગ્રુતસ્કંધ છે, ચૌદ પૂર્વ છે. સંખ્યાત વસ્તુઓ છે, સંખ્યાત ચૂલવસ્તુઓ છે, સંખ્યાત પ્રાભૃત છે. સંખ્યાત પ્રાભૂતપ્રાકૃત છે, સંખ્યાત પ્રાકૃતિકાઓ છે, અને સંખ્યાત પ્રાભૃતપ્રાભૂતિકાઓ છે, તેમાં સંખ્યાત લાખ પદે છે. સંખ્યાત અક્ષરો છે, અનંત ગમ છે, અનંત પર્યાય છે, અસંખ્યાત ત્રસ અને અનંત સ્થાવર છે. ઉપર દર્શાવેલા સમસ્ત જિનપ્રજ્ઞપ્ત ભાવ દ્રવ્યાર્થતાની અપેક્ષાએ નિત્ય છે. પર્યાયાર્થતાની અપેક્ષાએ અનિત્ય છે, સૂત્રમાં જ ગ્રંથિત હોવાને કારણે નિબધ્ધ છે, નિયુક્તિ, સંગ્રહણી, હેતુ અને ઉદાહરણો દ્વારા તેમની પ્રતિષ્ઠા કરવામાં આવી હોવાથી તે
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org