SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ १७६ પ્રત્યેની અનુકંપાથી વારંવાર તેમનું કથન થયું છે. ઉપનય નિગમનની મદદથી અથવા સમસ્ત નાના અભિપ્રાયથી નિઃશંકપણે કેઈપણ પ્રકારના સંદેહને સ્થાન ન રહે તેવી રીતે-શિષ્યને સમજાવવામાં આવેલ છે. મૂલપ્રથમાનુયોગનું ઉપરોક્ત પ્રકારનું સ્વરૂપ છે. 9 10 ને જિં તે જાતિવા ? उ० - गंडियाणुओगे अणेगावहे पण्णत्त તંગकुलगरगंडियाओ, तित्थगरगंडियाओ, गणहरगंडियाओ, चक्कहरगडियाओ, दसारगडियाओ, बलदेवगंडियाओ, वासुदेवगंडियाओ, हरिवंसगंडियाओ, भद्दबाहुगंडियाओ, तवोकम्मगंडिया, चित्तंतर-गंडियाओ, उस्सप्पिणीगांडेयाओ, ओसप्पि गीगांडेयाओ, अमर-नरतिरिय-निरयगइ-गमण-विविहपरियट्टणाणुओगे, एवमाइयाओ गंडियाओ, કાર્નાિતિ, પૂowવનંતિ, પ્રવિજ્ઞાતિ से तं गाडयाणुओगे । ४। ૧૦૧૯ પ્રશ્ન-હે ભદન્ત! ચંડિકાનુયોગનું કેવું સ્વરૂપ છે? ઉત્તર-એક વિષયની વક્તવ્યતા વાળી વાક્યપદ્ધતિનું નામ ચંડિકા છે. આ ગંડિકાઓને અર્થ કહેવો તે ગંડિકાનુયોગ, ગંડિકાનુયોગ અનેક પ્રકારને કહ્યો છે – કુલકરગઠિકા તેમાં વિમલવાહન આદિ કુલકરના પૂર્વજન્મ આદિનું કથન કર્યું છે. તીર્થકરગંડિકા–તેમાં તીર્થકરના પૂર્વ જન્મ આદિનું કથન છે. ગણધરગંડિકા–તેમાં ગણધરના પૂર્વ જન્મ આદિનું નિરૂપણ છે. ચકઘરગંડિકા–તેમાં ચવર્તીઓના પૂર્વ જન્મ આદિનું પ્રતિપાદન છે. દશાહગડિકા–તેમાં સમુદ્રવિજ્ય આદિ દશાહના પૂર્વજન્મ આદિનું વિવરણ છે. બલદેવચંડિકા–બળદેવના પૂર્વજન્મનું વર્ણન છે. વાસુદેવચંડિકા–તેમાં વાસુદેવના પૂર્વ જન્મ આદિનું વર્ણન છે. હરિવંશચંડિકા –તેમાં હરિવંશનું વર્ણન તપકર્મચંડિકા–તેમાં તપકર્મનું વર્ણન ચિત્રાન્તરગંડિકા –તેમાં અનેક અર્થોનું વર્ણન છે. ઉત્સર્પિણીગડિકા–તેમાં ઉત્સર્પિણીનું વર્ણન છે. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005308
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Shobhachad Bharilla
PublisherJinagam Prakashan Samiti
Publication Year1980
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy