________________
૧૭૪ ११ अवंझस्स णं पुच्वस्स बारस वत्थू पण्णत्ता।
માણાયુપર્વ-તેમાં આવ્યું
ભેદપૂર્વક વર્ણન કર્યું છે.
१२ पाणाउस्स णं पुव्यम्स तेरस वत्थू पण्णत्ता।
१३ किरियाविसालस्स णं पुवस्स
तीसं वत्थू पण्णत्ता।
ક્રિયા વિશાલપૂર્વ-તેમાં કાયિકી આદિ કિયાઓનું, સંયમક્રિયાઓનું, અને છંદકિયાઓનું વિસ્તૃત વર્ણન છે. લોકબિન્દુસાર-અક્ષરના બિન્દુની જેમ તે આ લોકમાં અથવા શ્રતલોકમાં સર્વોત્તમ છે તથા સમસ્ત અક્ષરોના સનિપાત સંબંધથી તે યુક્ત છે.
१४ लोगबिंदुसारस्म णं पुवस्स
पणवीसं वत्थू पण्णत्ता ॥
दस चोइस अट्ठारसे, व बारस दवे य वत्थ। सोलस तीसा वासा, पन्नरस अणुप्पवायम्मि। वारस एक्कारसमे, बारसमे तेरसेव वत्थणि। तीसा पुण तेरसमे, चउदसमे पन्नवीसाओ॥ चत्तारि दुवालस अट्ट, चेव दस चेव चूलवत्थणि । आइल्लाण चउण्हं, सेसाणं चूलिया णत्थि॥
છે જે gવ્યાવંડ રૂ.
ઉત્પાદપૂર્વમાં દસ વસ્તુઓ છે. તથા ચાર ચૂલિકા વસ્તુઓ છે. અગ્રણીય પૂર્વની ચૌદ વસ્તુઓ છે. અને બાર ચૂલિકા વસ્તુઓ છે, વિયપ્રવાદ પૂર્વની આઠ વરતુઓ છે. અને આઠ જ ચૂલિકા છે. અસ્તિનાસ્તિ પ્રવાદ પૂર્વની અઠાર વસ્તુઓ અને દસ ચૂલિકા વસ્તુઓ છે. જ્ઞાનપ્રવાદ પૂર્વની બાર વસ્તુઓ છે. સત્યપ્રવાદ પૂર્વની બે વસ્તુઓ છે. આત્મપ્રવાદ પૂર્વની સોળ વસ્તુઓ છે. કર્મપ્રવાદ પૂર્વની ત્રીસ વસ્તુઓ છે. પ્રત્યાખ્યાનપ્રવાદ પૂર્વની વીસ વસ્તુઓ છે. વિદ્યાનુવાદ પૂર્વની પંદર વસ્તુઓ છે. અવધ્ય પ્રવાદ પૂર્વની બાર વસ્તુઓ છે. પ્રાણાયુ પ્રવાદ પૂર્વની તેર વસ્તુઓ છે. કિયા વિશાલ પૂર્વની ત્રીસ વસ્તુઓ છે.
લેકબિન્દુસાર પૂર્વની પચીસ વરતુઓ છે. સંગ્રહ ગાથાઓને અર્થ
ચૌદ પૂર્વેની વસ્તુઓ અનુક્રમથી આ પ્રમાણે છે-૧૦, ૧૪, ૮, ૧૮, ૧૨, ૨, ૧૬, ૩૦, ૨૦, ૧૫, ૧૨, ૧૩, ૩૦, ૨૫. આ સિવાય આરંભના ચાર પૂર્વોમાં કમથી ૪, ૧૨, ૮ અને ૧૦ ચૂલિકાવસ્તુઓ પણ છે. ચાર, સિવાયના પૂર્વેમાં ચૂલિકાઓ નથી.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org