SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ર एवामेव सपुव्वावरेणं सत्त परिकम्माई तेसीति भवंतीति मक्खायाइं । से तं परिकम्माइं । १। १०१६ प्र०-से किं तं सुत्ताई ? उ०-सुत्ताइं अट्ठासीति भवंतीतिमक्खा યારું, તંગહીંउजुगं परिणयापरिणयं वहुभंगियं विप्पच्चइयं विनयचरियं अणंतरं परंपरं समाणं संजूहं संभिन्नंअहाच्चयं सोवत्थियं घंटं णंदावत्तं बहुलं पुट्ठापुढे वियावत्तं एवंभूयं दुआवत्तं वत्तमागुपयं समाभेरूढं सबओभदं पणामं दुपडिग्गहं । इच्चेयाई बाबीसं सुत्ताइ छिन्नछेअण. इआई आजीवियमुत्तपरिवाड़ीए । इच्चेआई बावीसं सुत्ताइं तिकणइयाई तेरासियसुत्तपरिवाडीए। इच्चेआई बावीस मुत्ताई चउक्कणयाई ससमयसुत्तपरिवाडीए । एवामेव सपुव्वावरेणं अट्ठासीति सुत्ताई भवंतीति मक्खायाइं । से तं सुत्ताई । २। સુધીના સાત પરિકર્મ છે. તેમાંના છ પરિકર્મ સ્વસિદ્ધાંત સંબંધી છે. સાત પરિકર્મ આજીવિકાને માન્ય છે. છ પરિકર્મ ચાર નયવાળા છે. જે જૈન સિદધાંત માન્ય છે, સાત પરિકર્મ ઐરાશિકને માન્ય છે. આ પ્રકારે પૂર્વાપરની સંકલનાથી તે સાત પરિકર્મ ઐશિક થઈ જાય છે. આ રીતે પરિકર્મનું વર્ણન છે. ૧૦૧૬ પ્રશન–હે ભદન્ત ! સૂત્ર નામના બીજા ભેદનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-સઘળા દ્રવ્યની, સમસ્ત પર્યાયની, અને સમસ્ત નાની સૂચના કરનાર હોવાથી તેમને સૂત્ર કહે છે, તે સૂત્ર ૮૮ પ્રકારનાં કહેલ છે. તે પ્રકારો આ પ્રમાણે છે-અજુક, પરિણતા પરિણત, બહુભગિક, વિપ્રત્યયિક ( વિનયચરિત ) અનંતર, પરમ્પર, સમાન, સંધૂથ, ભિન્ન, યથાત્યાગ અથવા યથાવાદ, સૌવસ્તિક, ઘંટ, નંદાવર્ત, બહુલ, પૃષ્ટપૃષ્ટ, વ્યાવત્ત, એવભૂત, દ્રિકાવર્ત, વર્તમાને ત્પાદ સમભિરૂઢ. સર્વતોભદ્ર, પ્રમાણ. દુષતિગ્રહ, એ બાવીસ સૂત્રો સ્વસમય સત્ર પરિપાટીથી એટલે કે જિનસિધ્ધાંતોનુસાર છિન્નચ્છેદનયિક છે, એ જ બાવીસ સૂત્રો આજીવિક સૂત્ર પરિપાટી અનુસાર અછિન્ન છેદનયિક છે, તથા કો બાવીસ સૂત્ર ૌરાશિક સૂત્ર પરિપાટી અનુસાર ત્રિકનયિક છે. તથા એ બાવીસ સૂત્ર જિનસિધ્ધાંત પરિપાટી અનુસાર સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર અને શબ્દ એ ચાર નવાળા છે. ઉપરોક્ત પ્રકારે પૂર્વાપરને ભેગા કરવાથી ૮૮ ભેદ થઈ જાય છે. એમ કહેલ છે. સૂત્રનું ઉપરોક્ત પ્રકારનું સ્વરૂપ છે. ૧૦૧૭ પ્રશન–હે ભદન્ત ! પૂર્વગતનું સ્વરૂપ ઉત્તર-પૂર્વગતના ચૌદ પ્રકાર છે. એટલે કે દૃષ્ટિવેદના ત્રીજા ભેદમાં ૧૪ પૂર્વે છે. ઉત્પાદ પૂર્વ તેમાં સમસ્ત દ્રવ્ય અને પર્યાની ઉત્પાદની અપેક્ષાએ પ્રરૂપણ કરવામાં આવી છે. १०१७ प्र०-से किं तं पुव्वगयं ? उ०-पुव्वगयं चउद्दसविहं पण्णत्तं, उप्पायपुव्वं, अग्गेणीयं, बीरियं, अत्थिणस्थिप्पवायं, नाणप्पवायं, सच्चप्पवायं, Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005308
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Shobhachad Bharilla
PublisherJinagam Prakashan Samiti
Publication Year1980
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy