________________
સમવાયાંગ સૂત્ર
૧૫૭
चलियाण य सदेव-मणुस्स-धीर-करणकारणाणि बोधण-अणुतासणाणि गुणदोस-दरिसणागि दिलुते पच्चये य सोऊण लोगमुणिणो जहट्ठिय सासणम्मि जर-मरण-नासणकरे आराहिअ संजमा य सुरलोगपडिनियत्ता ओवेति जह सासयं सिवं सव्वदुक्खमोक्खं । एए अण्णे य एवमाइयत्या वित्थरेण य । णायाधम्मकहासु ण परित्ता वायणा, संखेज्जा अणुओगदारा जाव-संखेज्जाओ સિંહો . से णं अंगठ्ठयाए छठे अंगे, दो सुअक्खंधा, एगूणवीसं अज्झयणा, ते समासओ दुविहा पन्नत्ता, तंजहाचरित्ता य, कप्पिया य, दस धम्मकहाणं वग्गा, तत्थ णं एगमेगाए धम्मकहाए पंच पंच अक्खाइया-सयाई, एगमेगाए अक्खाइयाए पंच पंच उवक्खाइया सयाई, एगमेगाए उवाक्खाइयाए पंच पंच अक्खाइय उवक्खाइया सयाई, एवमेव सपुष्यावरेणं अछुट्टाओ अक्खाइयाकोडाजो भवंतीति मक्खायाओ. एगणतीस उद्देसणकाला, एगणतीसं समुद्देसणकाला, संखेज्जाइं पयसहस्साई पयग्गेणं पण्णत्ता।
જ્ઞાન દર્શન ચારિત્રની વિરાધના કરવાથી અને યતિના વિવિધ પ્રકારના મૂલગુણે અને ઉત્તરગુણની વિરાધના કરવાથી નિસાર થવાને લીધે શૂન્ય બનેલાઓનું સંસારમાં અનંત દુઃખથી યુક્ત નારક તિર્યંચ, કુમનુષ્ય, અને કુદેવમાં જન્મ લેવારુપ જે દુર્ગતિ ભવે છે, તેમની પરંપરાનું વર્ણન કરવામાં આવેલ છે. તેમજ પરિષહ કષાય સૈન્યને જીતનારા તથા વૈર્યરુપ ધનવાળા સંયમનું નિરંતર પાલન કરવાના દઢ નિશ્ચયવાળા ધીર પુરુષેનું, જ્ઞાન દર્શન અને ચારિત્ર
પ યોગની આરાધના કરનારા તથા માયા આદિ શલ્યથી રહિત, શુદ્ધ મોક્ષમાર્ગ સન્મુખ (મોક્ષ માર્ગે ચાલનારા) નું, અનુપમ દેવ જન્મના વૈમાનિક સુખનું, તથા દેવલેકના અતિ પ્રશસ્ત અનેક મનવાંછિત ભેગોને લાંબા સમય ભેગવીને ત્યાંથી દેવકનું આયુષ્ય પૂરું કરીને–ચવીને, ફરીથી મેક્ષમાગને પ્રાપ્ત કરનારાનું તથા કઈ રીતે તેમની મુક્તિ થાય છે, તેમનું વર્ણન તથા મોક્ષમાર્ગથી ચલિત દે તથા મનુષ્યને સ્વમાર્ગગમનમાં દઢતા સંપાદન કરવાના કારણરુપ બોધન -સંયમની આરાધના કેવી રીતે કરવી જોઈએ અને કેવી રીતે સંયમના માર્ગેથી પતન થાય છે. તેની પ્રણા કરાઈ છે. તથા સંયમની આરાધનામાં ગુણ છે અને તેની વિરાધનામાં દેષ છે. એ પ્રકારના દર્શક વાક્યનું કથન, શુકપરિવ્રાજક આદિ સંન્યાસીઓના ઉદાહરણને તથા બેધદાયક વાને સાંભળીને જે રીતે જરા મરણને નાશ કરનાર,જિનશાસનમાં દાખલ થયેલાઓનું, તથા સંયમનું પાલન કરનારા દેવલોકમાંથી ચવીને આવેલા કેવી રીતે શાશ્વત, શિવસ્વરુપ અને સમસ્ત દુખેથી રહિત મોક્ષને
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org