SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ સમવાયાંગ સૂત્ર सुरगणाणं आहारुस्सास लेसा - आवासસંઘ-બાયયમ્પમાળ-વાય-વળ-ગોगाह गोहि-य-विहाण-उवओग जोगइंदिय कसाया विवहा य जीवजोणी, विकस्सेहपरिरयप्यमाणं विहिविसेसा य मंदरादीणं महीधराणं, गाहाकुलगर - तित्थगर- गणहराणं सम्मतभरहाहवाण चक्कीणं चैव । चक्कर - हलहराण य, वासाण य निगमा य સમાપ । एए अण्णेय एवमाइ एत्थ वित्थरेण अत्था समाहिज्जति । समवायस्स णं परित्ता वायणा जाव से णं अंगट्टयाए चउत्थे अंगे एगे अज्झयणे, एगे सुयવવષે, તો ઉદ્દેસળા, ઘે ર.મુદ્દેसणकाले, एगे चउयाले पदसयस हस्से पदग्गेणं पण्णत्ते । संखेज्जाणि अक्खराणि - जाव-चरणकरण- परूवणा आवविज्जति । से तं । સમવાય્ । સૂત્ર ૨૩૧ | Jain Educationa International ૧૧૩ રૂપ લેકનું હિત કરનારા શ્રુતજ્ઞાનને સક્ષેપથી પ્રત્યેક સ્થાન અને પ્રત્યેક અ’ગમાં અનેક પ્રકારના વ્યવહાર કરવામાં આવે છે. અને સમવાયાંગમાં વિવિધ વિવિધ પ્રકારના જીવ અને અજીવનું વિસ્તારપૂર્વક વર્ણન કરાયું છે. અને બીજા પણ અનેક પ્રકારના જીવાજીવાદિકના ભાવેાનુ` આ સૂત્રમાં વર્ણન થયું છે. એ જ વાતને સૂત્રકાર સક્ષિપ્તમાં કહે છે—નારક, તિ`ચ, મનુષ્ય અને દેવાના આહાર,ઉચ્છ્વાસ, નિશ્વાસ, લેશ્યા, નારકાવાસ આદિની સખ્યા, આવાસેાની ઉંચ.ઈ, વિષ્ણુભ અને પરિધિનું પ્રમાણુ, ઉપપાત–એક સમયમાં જીવાની ઉત્પત્તિ, એક સમયમાં મરણુ તથા અવગાહના તથા ચાર ગતિવાળાનું અવધિજ્ઞાન, વેદના–સાતા, અસાતારૂપ, વિધાનનરકાદિનાં ભેદ, ઉપયોગ, યોગ, ઇન્દ્રિય, કષાયો. આ બધાનું વર્ણન આ સમવાયાંગ સૂત્રમાં કરવામાં આવ્યું છે. અનેક પ્રકારની જીવયેાનિઓનુ વર્ણ ન આ અંગમાં કરાયું છે, મંદર આદિક પવ તાના વિષ્ણુભ, ઉત્સેધ, ઉંચાઈ, અને પ્રમાણ તથા ખાસ પ્રકારની તેમાં વિધિએ બતાવી છે. તથા કુલકર તીર્થંકર, ગણધરા અને સમસ્ત ભરતના સ્વામી ચક્રવર્તી નરેશાનુ... વાસુદેવ અને અળદેવાનું વર્ણન આ અગમાં કરાયુ' છે, તથા ભરત આદિ ક્ષેત્રેાના નિગ મેનું પ્રત્યેક આગળના કરતા પાછળની અધિકતાનું સમવાયાંગ સૂત્રમાં વર્ણન કરાયું છે. પૂર્વાક્ત પદાર્થોનું અને એ પ્રકારના બીજા પદાર્થોનું આ સૂત્રમાં વિસ્તારથી વર્ણન કરાયું છે. સમવાયાંગ સૂત્રમાં સંખ્યાત વાચના છે, ચાવત્ અંગની અપેક્ષાએ તે ચેાથુ' અંગ છે. તેમાં એક For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005308
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Shobhachad Bharilla
PublisherJinagam Prakashan Samiti
Publication Year1980
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy