SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીસમાં સમવાયમાં એકવીશ શબલ નામના દોષ કહ્યા છે, તથા એકવીસ પ્રકારના અનેક વસ્તુનું સ્વરૂપ દર્શાવ્યું છે. બ વોશમાં સમવાયમાં બાવીશ પરિષહ કહ્યા છે. તથા અનેક રર વસ્તુનું વર્ણન કહેવામાં આવ્યું છે. ત્રેવીસમાં સમવાયમાં સુગડાંગનાં ત્રેવીસ અધ્યાયનું વર્ણન છે. એ પ્રમાણે વીસ વસ્તુનું વિવરણ છે. વીસમાં સમવાયમાં દરેક વીસમાં વીસ તીર્થંકર હોય છે ઈત્યાદિ સમસ્ત ૨૪ વસ્તુનું વર્ણન છે. પચીસમાં સમવાયમાં પાંચ મહાવ્રતની પચીસ ભાવનાઓ છે. આદિ લઈને અનેક વસ્તુનું વિવેચન મળે છે. છવીસમાં સમવાયમાં દશાશ્રુત ક૯૫શ્રત અને વ્યવહાર શ્રતના મળીને છવીશ ઉદ્દેશન કાળ કહ્યા છે, અભવ્ય જેને મેહનીય કર્મની છવીસ પ્રકૃતિએ સત્તામાં હોય છે, રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીઓની છવીશ પલ્યોપમની સ્થિતિ છે ઈત્યાદિ ૨૬ પ્રકારની પણ ઘણી વસ્તુઓ છે. સત્યાવીશમાં સમવાયમાં સાધુના સત્તાવીશ ગુણો છે તથા અનેક ૨૭ વસ્તુનું વિવરણ છે. અઠ્ઠાવીશમાં સમવાયમાં સાધુને આચારપ્રકલ્પ અઠવીસ પ્રકારને કહ્યા છે, કેટલાક ભવ્યજીને મેહનીય કર્મની અઠ્ઠાવીસ પ્રકૃતિમાં સત્તામાં હોય છે. મતિજ્ઞાનના અઠ્ઠાવીસ પ્રકાર છે. ઈત્યાદિ અઠ્ઠાવીસ પ્રકારનું અનેક વિધ વર્ણન છે. આ પ્રમાણે ઓગણત્રીસમાં સમવાયમાં પાપશ્રતને પ્રસંગ ઓગણત્રીસ પ્રકારે કહ્યો છે. અર્થાત ૨૯ પ્રકારના પાપસૂત્ર કહ્યા છે. ત્રીસમાં સમવાવમાં મહામહ બંધના ત્રીસ કારણ ઇત્યાદિનું વર્ણન કરવામાં આવ્યું છે. એકત્રીસમાં સમવાયમાં સિદ્ધાંના એકત્રીસ ગુણોનું વર્ણન છે. બત્રીસમાં સમવાયમાં બત્રીસ જોગ સંગ્રહ અને બત્રીસ ઈન્દ્ર આદિનું વર્ણન છે. ત્રીસમાં સમવાયમાં ત્રેત્રીસ પ્રકારની અસાતના, ચોત્રીસમાં સમવાયમાં ત્રીસ અતિશય, અને પાંત્રીસમાં સમવાયમાં તીર્થકરની વાણીનાં પાંત્રીશ અતિશય બતાવવામાં આવ્યા છે છત્રીસમાં સમવાયમાં ઉત્તરધ્યયનના છત્રીસ અધ્યયન, સાડત્રીસમાં સમવાયમાં કુંથુનાથ ભગવાનનાં સાડત્રીસ ગણુ થાગણધર અડત્રીસમાં સમવાયમાં ભગવાન પાર્શ્વનાથની આડત્રીસ હજાર શ્રમણિ, ઓગણચાલીસમાં સમવાયમાં ભગવાન નમિનાથના ઓગણચાલીસ અવધિજ્ઞાની. ચાલીસમાં સમવાયનાં ભગવાન અરિષ્ટનેમિની ચાલીસ હજાર શ્રમણિ હતી ઈત્યાદિનું વર્ણન મળે છે. એક્તાલીસમાં સમવાયમાં ભગવાન નમિનાથની ૪૧હજાર શ્રમણિ બેતાલીસમાં સમવાયમાં નામ કમનાં કર ભેદ. તથા ભગવાન મહાવીર સ્વામિના ૪૨ વર્ષથી કંઈક વધારે શ્રમણ પર્યાય પાળી સિદ્ધ બુદ્ધ મુક્ત અવસ્થાનું વર્ણન, તેતાલીસમાં સમવાયમાં કર્મ વિપાકનાં ૪૩ અધ્યયન, ચુંમાલીસમાં સમવાયમાં ઋષિભાષિતના ૪૪ અધ્યયન, પીસ્તાલીસમાં સમવાયમાં માનવક્ષેત્ર, સીમંત્તક નરકવાસ, ઉછુ વિમાન, તથા સિદ્ધશિલા એમ ચારેય ૪૫ લાખ યજન વિસ્તારવાળા બતાવવામાં આવ્યા છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005308
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Shobhachad Bharilla
PublisherJinagam Prakashan Samiti
Publication Year1980
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy