________________
પાંચસોમા
९३३ सव्वेवि णं वक्खारपव्वया सीआ सीओआओ महानईओ मंदर - पव्वयंतेणं पंच पंच जोयण-सयाई उड्डुं उच्चत्तेणं, पंच पंच गाउय-सयाई उब्वेणं पण्णत्ता ।
९३४ सव्वेविणं वासहरकूडा पंच पंच जोयणसयाई उड्डुं उच्चत्तेणं, मूले पंच पंच जोयण-सयाइं विक्खंभेणं पण्णत्ता ।
९३५ उसमे णं अरहा कोसलिए पंच धणुसयाई उड्डुं उच्चत्तेणं होत्था ।
९३६ भरहे णं राया चाउरंत चक्कवट्टी पंच धणु-सयाई उड्डुं उच्चत्तेणं होत्था ।
९३७ सोमणस - गंधमादण विज्जुप्पभ मालवंताणं क्क्खारपव्वयाणं मंदरपव्ययंतेणं पंच पंच जोयण सथाई उड्डुं उच्चत्तेणं
पण्णत्ता ।
पंच पंच गाउ-सयाई उब्वेहेणं पण्णत्ता ।
९३८ सव्वेवि णं वक्खारपव्वयकूडा हरिहरिसहकूडवज्जा
पंच पंच जोयण सयाई उड्ड उच्चत्तेणं
पण्णत्ता ।
मूले पंच पंच जोयण सयाई आयामविकणं पण्णत्ता |
Jain Educationa International
૧૩૫
સમવાય
૯૩૩ શીતા અને શીતેાદા, મહાનદીની સમીપ તથા મેરૂપ તની સમીપ બધા વક્ષસ્કાર पर्वता पांयसो यांयसो (५००-५०० ) યોજન 'ચા અને પાંચસોપાંચસો કાશ જમીનની અદર છે.
૯૩૪ અધા વર્ષે ધર ફૂટ પ ત પાંચસો-પાંચસો યોજન ઉંચા છે, તેમના મૂળના વિષ્ણુભ પાંચસો પાંચસો યોજનના છે.
૯૩૫ અરિહંત કૌશલિક ઋષભદેવ પાંચસો ધનુષ્ય ઉંચા હતા.
૯૩૬ ભરત ચક્રવતી પાંચસો ધનુષ્ય ઉ'ચા હતા.
૯૩૭ મેરૂપવ તની સમીપ સૌમનસ, ગંધમાદન,
વિદ્યુત્પ્રભ અને માલ્યવ ́ત પવ તની ઉંચાઈ પાંચસો પાંચસો ચેાજનની છે, તથા પાંચસો પાંચસો કાશ ભૂમિની અંદર છે.
૯૩૮ હરિ, હરિસ્સહ ફૂટને છેાડીને બધા વક્ષસ્કાર પવ તફૂટો પાંચસો-પાંચસો ચેાજન ઉંચા તથા તેમના મૂળના આયામ-વિષ્ણુ ભ પાંચસો-પાંચસો યાજનના છે.
For Personal and Private Use Only
www.jainelibrary.org