SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ ચારસોમો ९२६ संभवे णं अरहा चत्तारि धणुसयाई उड्ड उच्चत्तेणं होत्था | ९२७ सव्वेवि णं णिसढ-नीलवंता वासहरपव्वया चत्तारि चत्तारि जोयण-सयाई उड उच्चत्तेणं पण्णत्ता | चत्तारि चत्तारि गाउय-सयाई उब्वेहेणं पण्णत्ता । १९२८ सव्वेविणं वक्खारपव्वया णिसढ-नीलवंत - वासहरपव्वयं णं चत्तारि चत्तारि जोयण-सयाइं उङ्कं उच्चत्तेणं पण्णत्ता । चत्तारि चत्तारि गाउय-सयाई उब्वेहेणं पण्णत्ता । ९२९ आणय - पाणए दो कप्पे चत्तारि विमाण-सया पण्णत्ता । ९३० समणस्स णं भगवओ महावरिस्स चचारि सया वाईणं सदेव मणुयासुरंमि लोगंमि वाए अपराजियाणं उक्कोसिआ वाइसंपया होत्था । ९३१ अजिते णं अरहा अद्धपंचमाई धणुसयाइं उडुं उच्चत्तेणं होत्था। ९३२ सगरे णं राया चाउरंत चक्कवट्टी अद्धपंचमाई धणु-सयाई उड्डूं उच्चत्तणं होत्था । Jain Educationa International સમવાય ૯૨૬ અરિહત સ‘ભવનાથ ચારસા ધનુષ્ય ઉચા ता. ૯૨૭ સ` નિષધ અને નીલવત વર્ષે ધર પત ચારસા ચાજન ઉચા તથા ચારસા કાશ ભૂમિની અંદર છે. ૯૨૮ નિષધ અને નીલવત વર્ષે ધર પતાની સમીપમાં બધા વક્ષસ્કાર પવ તા . ચારસો ચેાજન ઉંચા તથા ચારસા કોસ ભૂમિની અંદર છે. ૯૨૯ આનત અને પ્રાણત આ બે કલ્પામાં ચારણે વિમાન છે. સાડા ચારસોમો સમવાય ૯૩૦ શ્રમણ ભગવાન મહાવીરના એવા ચારસા (४०० ) वाही भुनियो हुता ! भने देव, મનુષ્ય કે અસુરલેાકેા પરાજિત કરી શકતા ન હતા. ૯૩૧ અરિહંત અજીતનાથ સાડ ચારસા (૪૫૦) ધનુષ્ય ઉંચા હતા. ૯૩૨ સગર ચક્રવર્તી સાડા ચારસો (૪૫૦) ધનુષ્ય ઉંચા હતા, For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005308
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Shobhachad Bharilla
PublisherJinagam Prakashan Samiti
Publication Year1980
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy