SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ છન્નુમા સમવાય ८८० एगमेगस्स णं रन्नो चाउरंत चक्कहिस्स छण्णउइ २ गामकोडीओ होत्था । ८८१ वायुकुमाराणं छण्णउइ भवणावास-सयसहस्सा पण्णत्ता । ८८२ ववहारिए णं दंडे छण्णउई अंगुलाई अंगुलमाणेणं । ૮૮૨ વં ધનૂ, નાહિયા, ખુળે, જ્વે, लेहु | ८८४ अभितरओ आइमुहुत्ते छण्णउइ अंगुलच्छा पण्णत्ते । ८८५ मंदरस्स णं पव्वयस्स पच्चच्छिमिल्लाओ चरमंताओ गोथुभस्स णं आवासपव्वयस्स पच्चच्छिमिल्ले चरमंते एस णं सत्ता उइ जोयण- सहस्साई अवाहाए अंतरे पण्णत्ते । ८८६ एवं चउद्दिसि पि । ८८७ अहं कम्मपगडणं सत्ताणउइ उत्तरपडीओ पण्णत्ताओ । Jain Educationa International ८८८ हरिसेणे णं राया चाउरंत चक्कवट्टी दे - ाई सत्ता वास- सयाई अगारमज्झे वसित्ता मुंडे- जाव पव्वइए । ૮૮૦ પ્રત્યેક ચક્રવતીના છન્નું છનું ક્રોડ ગામ હાય છે. ૮૮૧ વિયુકુમારના છન્નું લાખ ભવન છે. ૮૮૨ વ્યવહાર માટે ઉપયોગી દંડ છન્નુ અ‘ગુલના હોય છે. સત્તાણુમા સમવાય ૮૮૩ એજ પ્રમાણે ધનુષ, નાલિકા, યુગ, અક્ષ અને મુસલનું પ્રમાણ છે. ૮૮૪ અભ્ય ́તર મૉડલમાં જ્યારે સૂર્ય હોય છે ત્યારે પહેલું મુહર્ત છનું અ’ગુલની છાયાનુ` હોય છે. ૮૮૫ મેરૂપ તના પશ્ચિમી ચરમાન્તથી ગાસ્તૂપ આવાસ પતના પશ્ચિમી ચરમાન્તનું અવ્યહિત અન્તર સત્તાણું હજાર યોજનનું છે. ૮૮૬ એજ પ્રમાણે શેષ ત્રણ દિશાઓનું અન્તર પણ સમજવું ૮૮૭ આઠ મૂલ ક પ્રકૃતિઓની સત્તાણું ઉત્તર કમ પ્રકૃતિઓ છે. ૮૮૮ હરિષેણ ચક્રવર્તી સત્તાણુ સા (૭૦૦) વર્ષ માં થોડા ઓછા સમય સુધી ગૃહસ્થ અવસ્થામાં રહીને મુંડિત થયા યાવત્ પ્રવ્રુજિત થયા. For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005308
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Shobhachad Bharilla
PublisherJinagam Prakashan Samiti
Publication Year1980
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy