________________
સમવાયાંગ સૂત્ર २२. सेहे रायणियं तुमं ति वत्ता
भवइ आसायणा सेहस्स।
२२ शैक्ष, शनिने 'तू' ४ तो माशातना
દેષ લાગે.
२३. सेहे रायणियं खलु खद्धं वत्ता
भवइ आसायणा सेहस्स।
૨૩ ગુરૂપ્રતિ અનર્ગલ વચન બોલે તે
આશાતના દેષ લાગે.
૨૪ શૈક્ષ, રાત્વિક સામે તેમના શબ્દથી જ
ઉત્તર આપેતિરસ્કાર યુક્ત બેલે તે
આશાતના દેષ લાગે. ૨૫ જ્ઞાનાદિક ગુણમાં જે અધિક ગુરૂજન છે
તેમની ધર્મકથામાં “આમ કહે એમ કહે તે આશાતના દોષ લાગે.
२६ धर्म४या ना२ शु३नी तमने भ२પણ નથી એમ કહી ભૂલ કાઢે તો આશાતના દોષ લાગે.
૨૭ જ્ઞાનાદિક ગુણેમાં જે અધિક ગુરૂજન છે
તેમની કથામાં પ્રસન્ન ન રહે અથવા પોતે કહેવા લાગે તો આશાતના દેષ લાગે.
२४. सेहे रायणियं तज्जाएणं तज्जा
एणं पडिहणित्ता भवइ आसा
यणा सहस्स। २५. सेहे रायणियस्स कहं कहे
माणस्स इति एवं वत्ता भवइ
आसायणा सेहस्स। २६. सेहे रायणियस्स कहं कहेमाणस्स
नो सुमरसीति वत्ता भवइ
आसायणा सेहस्स । २७. सेहे रायणियस्स कहं कहेमाणस्स
णो सुमणसे भवइ आसायणा
सेहस्स। २८. सेहे रायणियस्स कहं कहे
माणस्स परिसं भेत्ता भवइ
आसायणा सेहस्स। २९. सेहे रायणियस्स कहं कहे
माणस्स कहं आच्छिदित्ता भवइ
आसायणा सेहस्स। ३०. सहे रायणियस्स कहं कहे
माणस्स तासे परिसाए अणुट्ठियाए अभिन्नाए अवुच्छिन्नाए अवोगडाए दोच्चंपि तच्चपि तमेव कहं कहित्ता भवइ आसायणा सेहस्स।
૨૮ જ્ઞાનાદિક ગુણમાં જે અધિક ગુરૂજન
તેમની ધર્મ પરિષદને ભંગ કરે તે આશાતના દોષ લાગે.
૨૯ જ્ઞાનાદિક ગુણમાં જે અધિક ગુરૂજન
છે તેમની ધર્મપરિષદમાં બાધા ઉપસ્થિત કરે તે આશાતના દેષ લાગે.
૩૦ રાત્નિક કથા કહેતા હોય અને પરિષદ
ઉઠે નહિ,છિન્નભિન્ન થાય નહિ, વિખેરાઈ જાય નહિ તે પણ તેજ કથા બીજી વાર-ત્રીજી વાર કહે તે આશાતના દેષ લાગે.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org