________________
सभवाय-33
૧૫ શૈક્ષ અશનાદિ ચાર પ્રકારના આહાર
ગુરૂજનને બતાવ્યા પહેલાં બીજા કોઈ નાના સાધુને બતાવે તે આશાતના દેષ લાગે.
૧૬ અશનાદિ ચાર પ્રકારના આહાર માટે
ગુરૂને નિમંત્રણ કર્યા પહેલાં બીજા નાનાને નિમંત્રણ કરે તે આશાતના
होषसागे. ૧૭ અશનાદિ ચાર પ્રકારને આહાર ગુરૂને
પુછયા વિના પિતાની ઈચ્છા પ્રમાણે અન્ય સાધુઓને અધિક જદી(૨)આપે તો આશાતના દેષ લાગે.
१५ सेहे असणं वा-जाव-साइमं वा
पडिगाहित्ता तं पुब्वमेव सेहतरागस्स उवदसेइ पच्छा रायणियस्स
भवइ आसायणा सेहस्स। १६. सेहे असणं वा-जाव-साइमं वा
पडिगाहित्ता तं पुव्वमेव सेहतरागं उवणिमंतेइ पच्छा रायणिए भवइ
आसायणा सेहस्स। १७. सेहे रायणिएण सद्धिं असणं वा
जाव-साइमं वा पडिगाहित्ता तं रायणियं अणापुच्छित्ता जस्स जस्स इच्छइ तस्स तस्स खद्धं खद्धं दलयति भवइ आसायणा
सेहस्स। १८. सेहे असणं वा जाव साइमं वा-पडि
गाहित्ता रायणिएणं सद्धि भुंजमाणे तत्थ सेहे खद्धं खद्धं, डागं डागं, उसढं उसढं, रसियं रसियं, मणुन्नं मणुन्नं, मणामं मणाम, निद्धं निद्धं, लुक्खं लुक्खं, आहा
रित्ता भवइ आसायणा सेहस्स । १९. सेहे रायणियस्स बाहरमाणस्स
अपडिसुणित्ता भवइ आसायणा
सहस्स। २०. सेहे रायणियस्स वाहरमाणस्स
तत्थ गए चेव पडिसुणित्ता
भवइ आसायणा सेहस्स। २१. सेहे रायणियस्स किं ति वत्ता
भवइ आसायणा सेहस्स।
૧૮ ગુરૂની સાથે આહાર કરતા મનેક્સ,
સરસ, ઉત્તમ, સિનગ્ધ, રૂક્ષ આદિ આહારને જલ્દી જલદી ખાઈ જાય તે આશાતના દેષ લાગે.
૧૯ જ્ઞાનાદિક ગુણમાં જે અધિક ગુરૂજન
છે. તે ગુરૂ બેલાવતા હોય તે પણ ન સાંભળે તે આશાતના દેષ લાગે.
૨૦ જ્ઞાનાદિક ગુણમાં જે અધિક ગુરૂજન
છે તેના બોલાવવા પર પિતાના સ્થાનથી જ સાંભળે નિકટ ન જાય તે આશાતના
દોષ લાગે. ૨૧ જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન
છે. તેમના લાવવા પર વિનય રહિત ઉત્તર આપે તે આશાતના દેષ લાગે.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org