________________
[૫૬]
શ્રી વિજ્યપધરિજી કૃત
અવસરે રાણીએ પુત્રને જન્મ આપે, તેનું નામ કલ્યાણ રાખ્યું. અનુક્રમે પુત્ર ઉંમર લાયક થયે, એટલે પુત્રને રાજ્ય સેંપીને બંને જણાએ ગુરૂ મહારાજની પાસે દીક્ષા ગ્રહણ કરી. પૂર્ણ ઉલ્લાસથી તેની યથાર્થ સાધના કરી રાજા સૌધર્મ દેવલેકે દેવ થયે અને શુભમતિ તેની દેવાંગના થઈ. અવસરે ત્યાંથી આવીને (ત્રીજે ભવે) શુભમતિનો જીવ હસ્તિનાપુરમાં જિતશત્રુ રાજાની મદમાવલિ નામે પુત્રી પણે ઉપયે. અનુક્રમે
વય થતાં સ્વયંવર મંડપમાં વર વરવાના પ્રસંગે તે પુત્રીએ સિંહધ્વજ રાજાને વરમાળા પહેરાવી. કેટલાક સમય વીત્યા બાદ પૂર્વે બાંધેલું પાપકર્મ ઉદયમાં આવ્યું, તેને લઈને મદનાવલિના શરીરમાંથી અસહ્ય દુર્ગધ છુટવા લાગી, જેથી સને તિરસ્કારપાત્ર બની. આથી રાજાને ઘણું દુઃખ થયું. તેણે ઘણું ઉપચાર કર્યો, પણ લગારે ફાયદો થયો નહિ. રાજાએ તેને છે. જંગલમાં મહેલ બંધાવીને ત્યાં રાખી. રાજસુભટે દૂર રહીને તેની સંભાળ રાખે છે. દુખે કરી સહન કરી શકાય એવી દુર્ગધથી રાણી તીવ્ર વેદના ભગવે છે, આ સ્થિતિમાં રાણીએ વિચાર્યું કે ભલભલાને પણ કર્મોના ફલ ભેગવવા પડે છે, તો પછી મારે આ વેદનાને કર્મ પરિણામ સમજીને સમતા ભાવે સહન કરવી એમાંજ ડહાપણ ગણાય.
એ દીન બી વીતી જાય ગા” એટલે સુખના કે દુઃખના દહાડા કેઈના કાયમ રહેતાજ નથી. આવી રીતે પૈયે રાખીને પલંગમાં રાણી બેઠી છે, એવામાં રાણીએ શેખની ઉપર બેઠેલા શુક પક્ષીના જોડલાને જોયું. તે શુકપક્ષીના જેડલાએ રાણી સાથે વાતચિત કરતાં મનાવલિનું જીવનચરિત્ર કહ્યું. રાણીને આ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org