________________
[ ૬૭૨ ]
શ્રી વિઠ્યપદ્વરિજી કૃત કરી, તેમાં જે કંઈ ભૂલચૂક થઈ હોય, તેની હું શ્રી દેવગુરૂની સાક્ષીએ માફી માગું છું. ૨.
જે પરમોપકારી પૂજ્યપાદ શ્રી ગુરૂ મહારાજના પસાયથી મને આ ગ્રંથ બનાવવાને શુભ અવસર વિગેરે સામગ્રી મળી, તે ગુરૂદેવના ચરણકમલને વારંવાર વંદું છું, અને તેમના પસાયથી આ પ્રસંગ મને ભભવ વારંવાર મળે એમ હું નિરંતર ચાહું છું. ૩ | મારા આ દ્ધારક, પમેપકારિશિરોમણિ, તપગચ્છાધિપતિ, શાસનસમ્રાટ, સૂરિચક ચકવર્સિ, જગદગુરૂ, સુગહીતનામધેય પરમગુરૂદેવ, આચાર્ય મહારાજશ્રી વિજયનેમિસૂરીશ્વર ચરણકિકર વિયાણ વિજયપધસૂરિએ ફતાસાની (ફતેહશાની) પિળના રહીશ શેઠ હીરાચંદ રતનચંદના પૌત્ર દેવગુરૂ ધર્માનુરાગી શેઠ ચીમનલાલ લાલભાઈની; તથા શાહપુરના રહીશ બારવ્રતધારી શ્રાવક શેઠ ડાહ્યાભાઈ સાંકલચંદની, અને પાડાપોળના રહીશ બારવ્રતધારી શ્રાવક શા. ચીમનલાલ ગોકલદાસની વિનંતિથી જેનપુરી શ્રી રાજનગર (અમદાવાદ) માં વિ. સં. ૧૫ ના મૌન એકાદશીના દિવસે આ “શ્રી દેશવિરતિ જીવન ” નામને ગ્રંથ બનાવ્યું. ઉત્તમ શ્રાવકે વાંચીને, સાંભળીને, તેમાંથી એગ્ય સાર ગ્રહણ કરીને શ્રાવકજીવનને નિર્મલ બનાવી સંસાર સમુદ્રને પાર પામે. ૪
Aી શ્રી દેશવિરતિ જીવન સમાપ્ત કે Mો Sિી || sad[ Si[<J[GLES.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org