________________
શ્રી દેવિતિ જીવન
[ ક ] ૧૩-હંમેશાં છ વિગઈમાંથી એક વિગઈ તથા સોપારી આદિ વ્યસની ચીજોને ત્યાગ કરે.
૧૪–બાવીશ અભક્ષ્ય, બત્રીશ અનંતકાય, ચાર મહા વિગઈ (દારૂ વિગેરે)ને ત્યાગ કરે.
૧૫-શ્રી સિદ્ધગિરિ વિગેરેમાંના કેઈ પણ તીર્થની દર વરસે એકવાર યાત્રા કરવી. માંદગી વિગેરે ખાસ કારણે ચાત્રા ન કરાય તો ત્યાં ભંડારમાં અમુક રકમ મોકલવી.
૧૬-રાતે ખાવું પીવું નહિ, સવારે નકારસી વિગેરેનું અને સાંજે ચોવિહાર વિગેરેનું પચ્ચખાણ કરવું.
૧૭-કાચે માવો તે દિવસેજ વપરાય, સેકેલે મા બીજા દિવસે પણ વપરાય. કારણકે તે વાસી ગણાય નહિ. - જલેબી ન વપરાય.
૧૮–સાત વ્યસનને, તથા પતંગ ચઢાવવાને ત્યાગ કરે. પતરાળામાં, કેળના પાંદડાંમાં કે કાગળમાં રાખીને ભેજન કરવું નહિ.
૧૮–દીવાસ, બળેવ વિગેરે મિથ્યાત્વીના પર્વોમાં ધર્મ માનીને બીજાને ત્યાં જમણવારમાં જમવા જવું નહિ. (વ્યવહારિક જરૂરી જયણા).
૧૯– ઉકાળેલું પાણી, ગ શુદ્ધિ, તથા શીલ શુદ્ધિ, અને આરોગ્ય વિગેરેને જાળવવામાં અપૂર્વ સાધન છે. એમ સમજીને વ્રતધારી શ્રાવકેએ કાયમ પીવામાં અચિત્ત (ઉકાબેલું) પાણી વાપરવું જોઈએ. આમાં મુસાફરી વિગેરે ખાસ કારણે જરૂરી જયણા રખાય.
- ર૦–અને ત્યાં સુધી ખાવા પીવામાં અચિત્ત પદાર્થોનો " ઉપયોગ કરે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org