________________
શ્રી વિજયપદ્મસુરિજી કૃત
[ ૬૫૨ ]
.
૬. દાયક ઢાષ--(૧) મીનસમજી માલક, (૨) ઘરડા માણસ, (૩) નપુંસક, (૪) અશક્તિ આદિને લઇને જેના હાથ બ્હારાવતાં ધ્રૂજતા હોય, (૫) આંધળા, (૬) મદેોન્મત્ત, (૭) હાથ પગ વિનાના, (૮) બેડીમાં નાખેલા, (૯) પાદુકા, ચંપલ જેણે વ્હેરી હાય, (૧૦) તીવ્ર ખાંસીના રાગવાળા, (૧૧) ખાંડનાર, (૧૨) પીસનાર, (૧૩) ભુજનાર, (૧૪) કાપનાર, (૧૫) પીંજનાર, (૧૬) દળનાર, (૧૭) ફાડનાર, (૧૮) તાડવું વિગેરે છ કાયની વિરાધના કરનાર, (૧૯) ગર્ભ - વતી સ્ત્રી, (૨૦) જેણે ખાલકને તેડયું હાય તેવી સ્ત્રી, (૨૧) ખાળકને સ્તનપાન કરાવતી (ધવરાવતી) સ્ત્રી. આમાંના કાઈથી પણ સાધુને ન વ્હારાવી શકાય, કારણ કે વ્હારાવે તેા દાયક રાષ લાગે.
-
૭. જે સાકર વિગેરે ચીજ બ્હારાવવાની હાય, તેની અંદર ચિત્ત અનાજના દાણા વિગેરે ભળેલા છે કે નહિ? તે તપાસ કરીને વ્હારાવાય. સાકર વિગેરેમાં સચિત્ત પદાર્થ પડેલા હાય, તે જોયા વિના વ્હારાવીએ તે “ ઉન્મિશ્ર નામના ઢોષ લાગે, માટે સાધુએ આવી ચીજ લેવી પણ નહિ.
૮. સાધુને જે ચીજ વ્હારાવવા જેવી નથી, તેના લેપ વાસણને કે હાથને લાગ્યા હાય તેા તેવા વાસણથી કે હાથથી નિર્દોષ ચીજ પણ બ્હારાવાય નહિ. કારણ કે તેમ કરે તે અને જણાએ (દેનારે અને લેનારે ) સમજવું જોઈએ કે “ લિસ દ્વાષ ” લાગે. તેથી આવી ચીજ સાધુથી લેવાય પણ નહિ.
77
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org