________________
I ૬૧૦ ]
શ્રી વિજયપધસૂરિજી કૃત થવાય. રાતે તે સ્નાનાદિ થાયજ નહિ. પેશાબ દસ્ત વિગેરે પણ નિર્જીવ જગ્યાએ કરવા જોઈએ. ઘી વિગેરેના વાસણ ઉઘાડા ન રખાય. તેમજ રસોડા વિગેરે દશ સ્થાનકે એ જરૂર. ચંદરવા બાંધવા જોઈએ. ન બાંધવામાં પિતાના જીવને પણ નુકશાન પહોંચે. બીજાએ ચંદરવા બાંધે, તેવું કરનારા જીવને વિદ્ધ કરનારા જ રેગાદિની પીડા ભોગવે છે. શેઠ યશોદત્તની મૃગસુંદરી નામની દીકરીએ પોતાના સાસરે રસેડામાં ચંદર બાળે, તે તેના પતિ દેવરાજે સાતવાર બાળી નાંખે, તેથી તેણે સાત વર્ષ સુધી કઢની પીડા ભોગવી. મૃગસુંદરીએ ચંદરવા બાંધવાનું અને રાતે નહિ જમવાનું રહસ્ય સમજાવીને વિધમી એવા સસરા વિગેરેને જૈન ધમી બનાવ્યા. મૃગસુંદરી ઉપર જણાવેલા નિયમને પાલીને દેવતાઈ અદ્ધિને પામી. એમ સમજીને રસોઈ વિગેરે કરતાં ઉપરના ભાગમાં જરૂર ચંદરે બાંધવો જોઈએ. ન બાંધે તે પ્રમાદાચારણ થાય, તેથી મહાકર્મ બંધાય, ને દુખ ભેગવવા પડે. એ પ્રમાણે પ્રભુની પૂજા કરવામાં પણ પાણી ગાળીને વાપરવું, દરેક કામ જયણાથી કરવું, કાજે વિગેરે જાળવીને જાતે કાઢે. તેમ કરતાં જીવદયા જળવાય, અને ભવાંતરમાં નીચ કુલમાં જન્મ ન થતાં સારા ધર્મિષ્ઠ કુલમાં જન્મ પામી ધર્મ સાધીને સુખી થવાય. છે નીચે જણાવેલી બીનાને પ્રમાદાચરણ ગણીને
તેમ કરવું નહિ કે 1–અવિરતિ ભાવે કર્મ બંધાય. પાછલા ભવમાં શરીર વિગેરેને સરાવ્યા ન હોય, તો તેનાથી જે જીવ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org