________________
[ ૬રર ]
શ્રી વિજયપઘસૂરિજી કૃત
શિયાળામાં–સૂર્યોદય પછી અને સૂર્યાસ્તની, આટલા ટાઈમે
પહેલાં ૪–૪ ઘડી તે જરૂર ખુલાપળામાં- , , ૨-૨ ઘડી તે માં બેસીને ચોમાસામાં- ' , , ૬-૬ ઘડી ખાવું પીવું નહિ,
કારણ કે સૂક્ષ્મ અપકાય વરસે છે.
૯-મેંદા, તથા રવાવાળી ચીજ વપરાય નહિ.
૧૦-તુચ્છ ફળ અને ચલિત રસના નામે ઓળખાતી વાસી બાસુદી વિગેરે તથા જલેબી, હલવો, આમ્રની નાનટાઈ વિગેરે ન જ વાપરવી.
- ઉપર જણાવ્યા મુજબ ત્યાગ કરેલી ચીજો, સ્વપ્નમાં સેવાય તેની જયણા. સગાં, કુટુંબી વિગેરેમાંથી કોઈને નોકરીમાં લગાડવા ભલામણ કરવી, કરાવવી પડે તેની જયણા. પંદર કર્માદાનથી બનેલી ચીજો, પિતાના ઘર કાર્ય વિગેરેને માટે લેવી પડે, તેને ખર્ચ પહેલા પાંચમા વ્રતમાં રાખેલી રકમની મર્યાદાથી વધુ ન જોઈએ. તથા પિતાના પુત્ર વિગેરેના લગ્ન, જમણવાર, વિગેરે પ્રસંગે ધારેલા નિયમ ઉપરાંત વધારે ચીજો, લેવી દેવી પડે, વધારે વેચ પડે તેની જરૂરી જયણુ રખાય. ખર્ચને અંગે જે રકમ લખી છે તે પાંચમા વ્રતમાં ધારેલી (૧૫ લાખ વિગેરે) રકમમાંથી ઓછી થાય તે પૂરી કરાય, અને વધારે જણાય તે સારા માગે વાપરી દઉં.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org