________________
[ ૫૬ ]
શ્રી વિજયપદ્રસૂરિજી કૃત કરવામાં ઘણું જલચર જી વિગેરે ત્રસાદિ ને ત્રાસ ઉપજે, તેઓ મરે, માટે આવે છે ન જ કરે જોઈએ.
આમાં સરેવર વિગેરેના પાણીનું શોષણ કરવા કરાવવાને ત્યાગ કરો. પોતાના કે સગાં અને પંચ વિગેરેના ઘર વિગેરેના ટાંકા કુવા વિગેરે સુધરાવવા પડે, ગળાવવા પડે, પાણી કઢાવવું પડે, એને માટે બીજું જે કંઈ કરવું, કરાવવું પડે, આદેશ દેવ પડે, તેમજ તેવા પિળના અને પંચના તથા ધર્માદા ખાતાના કાર્યમાં, ટીપમાં વ્યવહાર આબરૂ જાળવવા વિશેરેની ખાતર દેવું પડે, વિગેરેની જયણું.
પ–અસતી પોષણ કર્મ—રમતગમત (મેઝશેખ) ની ખાતર કે ધન કમાવવાની ખાતર ખરાબ આચારવિચારવાળા નેકર, દાસી, ચાર વિગેરેને પાલવા, ઉછેરવા, હિંસક કસાઈ મચ્છીમાર વિગેરેની સાથે લેવડ દેવડ કરવી, વિગેરે ધંધે એ અસતી પિષણ કર્મ કહેવાય. શ્રાવકે આ ધંધે ન જ કરે જોઈએ. કારણ કે તેઓ ખરાબ આહાર ખાય, બીજાને મારે, એમાં રાખનારને કેવલ નિબિડ પાપ કર્મ બંધાય છે. અહીં અનુકંપા દ્રષ્ટિએ અભયદાન દેવાય એમ સમજવું. શ્રાવકે હલકી જાતિના જીવોની સાથે લેવડ દેવડ વિગેરે પરિચય લગાર પણ નજ કર જોઈએ. કારણ કે એમાં પિતાને પણ કદાચ અચાનક આપત્તિ ભેગવવી પડે, એ પ્રસંગ આવે છે. તેવાઓને અનુકંપા, લજજા, દાક્ષિણ્યતા, વિગેરે કારણે દેવાની જયણ.
એ પંદર કર્માદાનની બીના ટૂંકામાં જણાવી દીધી. આ પંદર કર્માદાનથી બનેલી ચીજોમાંની જે ચીજે મારા ઘરમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org