________________
શ્રી દર્શાવત જીવન
[ ૫૫૫ ]
૭–જેઓ સૂર્યાસ્ત પછી જમતા નથી, તે નિત્ય તીર્થ યાત્રાના ક્લને પામે છે, એમ સ્કંદ પુરાણમાં કહ્યું છે.
વળી એ પણ સમજી લે કે સંપૂર્ણ જ્ઞાનવંત પુરૂષા જ્યારે રાતે ભેાજન કરતાં નથી, તેા પછી આપણા જેવા અલ્પજ્ઞ જીવાએ તેા જરૂર તેના ત્યાગ કરવા. આ બાબતમાં શ્રી ઉપદેશપ્રાસાદમાં ત્રણ મિત્રની કથા જણાવી છે. તેમાં બીજો ભદ્રિકમિત્ર રાત્રિલેાજનના નિયમને પાલવાથી સૌધર્મ દેવલાકમાં દેવ થયા, તથા વ્હેલા મિત્ર નિયમ તોડ્યો, અને ત્રીજા મિત્ર નિયમ ન લીધે! તેથી રાતે જમતાં મરણ પામીને વ્હેલી નરકે ગયા.
૧૫–અન તકાય–જે શરીરમાં અનંતા જીવે હાય, તે અનંતકાય કહેવાય. આને ખાવાથી અનંતા જીવાની હિંસાનું પાપ લાગે. વિગેરે કારણુ અને સ્વરૂપ શ્રી શ્રાવક ધર્મ જાગરિકામાં જણાવ્યું, તે જાણીને શ્રાવકે અનંતકાયના ત્યાગ કરવા જોઇએ. તેના મુખ્ય ૩૨ ભેદો આ પ્રમાણે જાણવા.
૧-સૂરણકદ, ૨-વાકંદ અને પ્રસિદ્ધ છે. ૩ લીલી હળદર. ૪લીલુ આદું. પ-લીલા ચૂરા. ૬–શતાવરી. છવિદ્યરિકા ( એક જાતની વેલડી )૮-કુંવાર. ૯–ચાર, ૧૦-ગળા, ૧૧-લસણુ, ૧૨–વાંસકારેલા, ૧૩–ગાજર, ૧૪-લવણુક (એક જાતની લીલેાતરી ) લેકે આને ખાળીને સાજી બનાવે છે. ૧૫-કમિલનીના કદ, લેાઢક. ૧૬-ગિરિ કર્ણિકા નામની વેલ. ૧૭–પ્રૌઢ ( મેટા ) પાંદડાંના ઉગ્યા પહેલાના ટાઈમમાં એટલે ખીજ ઉગવાના ટાઇમે જે અકુરા ફૂટે, તે કુંપલીઆ અથવા શિલય કહેવાય. અહીં ખાસ સમજવા જેવી ખીના એ છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org