________________
શ્રી ધર્મજાગરિક
સાત્વિક ધર્મનાં સાધનનું તું આનંદપૂર્વક સેવન કરજે.' ભાવથી આવી દઢ વિચારણુ એ પૂર્વે કોલાવ્યાદિની વિચારણાની જેમ ઉત્તમ લાભદાયી છે. આજ ઈરાદાથી સવારમાં શ્રાવકે દ્રવ્ય-ક્ષેત્ર વગેરેની યાદી જરૂર કરવી જોઈએ. ૧૮.
હવે વ્યાદિને યાદ કરવાનું કેને ગમે તે જણાવવાપૂર્વક પછીની બીના જણાવે છે – દ્રવ્યાદિની યાદી તણું ફલ એહ દીસે આગમે, પાપભીરૂ ધર્મરંગી જીવને એ બહુ ગમે; રાત્રી કેરા પાપને આલેચવા પ્રતિક્રમણને, હે જીવ! કર ઈમ યાદ કરતા આ ક્રિયાના હેતુને. ૧૯
અર્થ –ધર્મ વગેરેના સ્મરણનું ફલ ગઈ ગાથામાં કહા પ્રમાણે સિદ્ધાન્તમાં જણાય છે. તેમ કરવું એ પાપથી ભય પામનાર અને ધર્મ ઉપર રાગવંત જીવને ઘણું પસંદ પડે છે. ત્યાર પછી રાત્રી સંબંધી લાગેલા અતિચારેને આવવા માટે તારે પ્રતિકમણ કરવું જોઈએ. હે જીવ! એ પ્રમાણે
૧ ધર્મના ૩ પ્રકાર:–૧ સાત્વિક ધર્મ, ૨ રાજસ ધર્મ, ૩ તમે ધર્મ. ૧ સાત્વિક ધર્મ–સત્વ ગુણની પ્રધાનતાવાળો ધર્મ એટલે જે ધર્મમાં આ લેક અને પરલેક સંબંધી શ્રેષ્ઠ સુખની મુખ્યતા હેય. જેમાં અહિંસા, સત્ય વગેરેની પ્રધાનતા હોય. ૨ રાજસ ધર્મરજે ગુણની મુખ્યતાવાળે ધર્મ, જેમાં આ લેક સંબંધી ક્ષણિકતુચ્છ સુખની મુખ્યતા હોય તે. ૩ તમે ધર્મ–તામસ ગુણની પ્રધાનતાવાળા, જેમાં જીવહિંસા, મદિરાપાન વગેરે વડે ધર્મ માનવામાં આવે .
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org