________________
શ્રી ધર્મજગરિકા
[૪૬૫ ]
જેટલી ઉપાધિ તેટલું દુઃખ ખરી રીતે તે હું સુખી છું એમ કહેવરાવવાને માટે, દુનિયામાં પંકાવાને માટે, આ બધું તેફાન છે. બીજા શાસ્ત્રોમાં કહ્યું છે કે એક વખત શેષનાગ ફેણ ઉંચી કરીને અક્કડ બનીને ડાલતો હતો. મનમાં એમ ફૂલાતો હતું કે “મારે હજાર માથાં છે. આ વખતે અવસર જોઈને એક કવિએ કહ્યું કે –
ચતિ તે ના! શીળ, તતિ તે ના ! ના. . .. न संति नाग! शीर्षाणि, न संति नाग ! वेदनाः ॥१॥
સ્પષ્ટાર્થ– નાગ ! અભિમાન શા માટે કરે છે? યાદ રાખજે કે જેને જેટલા માથા, તેને તેટલી વેદના હોય છે. તારે હજાર માથા છે, તો હજારે માથાની વેદના ભેગવવી પડે છે. જેને તે ન હોય, તેને વેદના પણ ભેગવવી. પડતી નથી. આમાંથી સમજવાનું એ કે જેને જેટલી ઉપાધિ હોય, તેને તેટલું દુઃખજ ભેગવવાનું. લક્ષ્મી વિગેરેની વધારે ઉપાધિવાળા આમાંથી કેટલાએકને ઉપાધિની ચિંતાને લઈને ગળે શું ઉતાર્યું” પહેર્યું વિગેરેનું પ્રાયે ભાન હેતું નથી. ચિંતા અને ચિતા એમાં અનુસ્વારને ફેર છે. તે એમ સમજાવે છે કે ચિતામાં બળવાનું જે દુઃખ હેાય, તેથી વધારે દુઃખ ચિંતાથી ભેગવવું પડે છે. એ તો જગજાહેર છે કે ધનને કમાવવામાં સાચવવામાં કેવાં કેવાં દુખે (મુશ્કેલી) ભેગવવા પડે છે, એ પુત્ર વિગેરેની બાબતમાં પણ તેવું જ છે. સાચું સુખ ફકીરીમાં (ત્યાગમાં) છે. બીજામાં નહિ જ. આવો વિચાર કરીને રાતે બેગમ રાજ્યાદિ વૈભવને ત્યાગ કરીને જંગલમાં એક ઝાડની નીચે પિતાના ઈષ્ટ દેવ (ખુદા)નું ધ્યાન કરવા લાગી, અને વિચારવા લાગી કે “કેઈ દિન લડુ, કઈ દિન
૩૦.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org